GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

આ કારને Corona કે મંદી કશું નથી નડ્યું, ધડાધડ વેચાઈ ગઈ આટલી ગાડીઓ

Corona

ગયા વર્ષે દેશમાં આર્થિક મંદિ જેવો માહોલ હતો. ત્યાં જ આ વર્ષે માર્ચ મહિનાથી ઈકોનોમી કોરોના (Corona)ની ઝપટમાં આવી ગઈ છે. હાલમાં જ દક્ષિણ કોરિયાની ઓટોમોબાઈલ કંપની Kia Motorsએ ભારતમાં જબરદસ્ત વેચાણ કર્યું છે. Kia Motorsની તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર પહેલી કાર લોન્ચ કર્યાના 10 મહિનાની અંદર વેચાણ 50,000ના આંકડાને પાર કરી ગઈ છે.

સેલ્ટોલ ઉપરાંત કાર્નિવલ મોડલ શામેલ

તમને જણાવી દઈએ કે કંપનીએ સપ્ટેમ્બર મહિનામાં પહેલી વખત સેલ્ટાસ દ્વારા ભારતીય ઓટો ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. કિયા મોટર્સની સૌથી વધુ વેચાણવાળી કારમાં સેલ્ટોલ ઉપરાંત કાર્નિવલ મોડલ શામેલ છે. એક રિપોર્ટ અનુસાર મોટર્સ એક માત્ર વાહન પ્રોડક્સન કંપની છે જેનાથી પહેલું ઉત્પાદન રજૂ કર્યા બાદના 10 મહિનાની અંદર વેચાણનો આ આંકડો હાસિલ કરવામાં આવ્યો છે.

Corona

શું કહે છે કિયા મોટર્સના સીઈઓ?

કિયા મોટર્સ ઈન્ડિયાના સીઈઓ કુખિમ શીમે જણાવ્યું કે અમારામાં મજબૂત પ્રતિબદ્ધતા અને ગ્રાહકો માટે નેક્સટ જનરેશન ટેકનોલોજીની સાથે નવા નવા વાહન લાવવાના નિરંતર પ્રયત્નો દ્વારા આ ઉપલબ્ધિ હાસલ કરી છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ કિયા મોટર્સે પોતાની લોકપ્રિય એસયુવી સેલ્ટોલનું અપડેટેડ 2021 મોડલને ભાડાના બજારમાં ઉતાર્યું છે.

Corona

કિયા સેલ્ટોસમાં ઘણા નવા સેફ્ટી ફિચર્સ

અપડેટેડ કિયા સેલ્ટોસમાં ઘણા નવા સેફ્ટી ફિચર્સ આપવામાં આવ્યા છે. જેની સાથે જ એક નવું ટોપ મોડલ Seltos Gravity પણ ઉતારવામાં આવ્યું છે. તેની ડિઝાઈનમાં ઘણી બદલાવ જોવા મળ્યા છે.

Read Also

Related posts

નવી મુસીબતઃ કોરોનાથી સ્વસ્થ તો થઈ ગયા પણ દર્દીઓને સાથે ફ્રી મળ્યા ખરાબ ફેફસાં અને ડિપ્રેશન

Mansi Patel

RBIએ ચેકનાં લેણદેણનાં નિયમોમાં કર્યો મોટો બદલાવ, હવેથી ચેક ભરતી વખતે આ ધ્યાન રાખજો

Mansi Patel

જગતગુરુ શંકરાચાર્ય વિશે ટિપ્પણી કરવી ભાજપના આ નેતાને પડી શકે છે ભારે, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!