GSTV
Gujarat Government Advertisement

Coronaને લઈને આવ્યો ચિંતાજનક સમાચાર, દિવસેને દિવસે વધુ ઘાતક બની રહ્યો છે વાયરસ

Corona

Last Updated on May 7, 2020 by Arohi

કોરોના (Corona) વાઇરસને લઇને ચિંતાજનક  સમાચાર આવી રહ્યા છે. કોરોના વાઇરસ દિવસે ને દિવસે વધુ ઘાતક બની રહ્યો છે. અમેરિકાના લોસ એજલન્સના વૈજ્ઞાનિકોના તાજેતરના સંશોધને દુનિયાની ચિંતા વધારી દીધી છે. કોરોના વાઇરસ વાળા સ્પાઇક પ્રોટિનમાં ચૌદમુ મ્યુટેશન જોવા મળ્યુ છે. આવામાં વધુ સતર્કતાની જરૂર ઉભી થઇ છે. વાઇરસમાં મ્યૂટેશન વધતા ખતરો વધ્યો છે. ડોક્ટર બેટ્ટ કોર્બરના ૩૩ પાનાના રિપોર્ટમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે.

ઝડપથી ખતરનાક સ્વરૂપ માટે મ્યુટેટ થઈ રહ્યો છે Corona વાઈરસ

તેમનું કહેવુ છે કે વાઇરસ ઝડપથી ખતરનાક સ્વરૂપ સાથે મ્યૂટેટ થઇ રહ્યો છે. મહામારી ફેલાવાના શરૂઆતના દિવસોની સરખામણીએ આ વાઇરસનુ રૂપ બિલકુલ અલગ થયુ છે. માર્ચમાં વાઇરસનો જે સ્ટેન હતો તેના કરતા પણ વધુ ખતરનાક બન્યો છે.

Corona વાઇરસ ફેલાવાની ઝડપ અગાઉની સરખામણીએ વધુ

તેમનો દાવો છે કે વાઇરસ ફેલાવાની ઝડપ અગાઉની સરખામણીએ વધુ હશે. જો કે આ વાઇરસ વધુ ખતરનાક બન્યો છે કે નહી તેને લઇને હજુ સ્પષ્ટ સંશોધન નથી થઇ શક્યુ. જો કે એટલુ સ્પષ્ટ છે કે વાઇરસનુ જૂનુ સ્વરૂપ ખતમ થશે અને નવા પ્રકારના સંક્રમણના લોકો ઝપેટમાં આવી શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

વેક્સિનેશન પોલીસ પર રાહુલ ગાંધીના ચાબખા, કહ્યું: મોદી સરકારને પોતાનું PR કરવામાં વધુ રસ

Pritesh Mehta

રાજકારણ / 15 દિવસમાં ત્રીજી વખત શરદ પવારને મળ્યા પ્રશાંત કિશોર, 1 કલાક લાંબી ચાલી બેઠક

Zainul Ansari

સુરતની આ ડેરીએ કર્યો દૂધ અને તેની બનાવટોમાં ભાવ વધારો, કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!