GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

Corona હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી લઈ રહ્યા છો? તો રાખો આ 5 વાતોનું ખાસ ધ્યાન

corona

CORONA વાયરસને લઈને આખી દુનિયા ત્રસ્ત છે. વિશ્વમાં કોરોના સંક્રમિત થનારની સંખ્યા પણ વધતી જ જાય છે. આ તમામ વચ્ચે જનરલ ઇન્શ્યૂરન્સ કંપનીઓ પણ આ બિમારી કવર કરતી પોલિસીઓ લઈને બજારમાં આવી ગઈ છે. આ પોલિસીના નિયમો અને શરતો કંઈક અલગ અલગ છે.

  1. સ્ટારહેલ્થ, ડિજીટહેલ્થ કેયર અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ  જેવી કેટલીક જનરલ ઈન્શ્યોરન્સ કંપનીએ કોરોનાને કવર કરતી પોલીસીઓ લોન્ચ કરી છે. જેઓને કોરોના છે તેમને આ પોલિસીનો લાભ મળશે.
  2. આ પોલિસી ફક્ત ટુંકા ગાળા માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેને ફક્ત એક વર્ષ માટે લાવવામાં આવી છે. તેનું રિન્યુઅલ અર્થાત નવીનિકરણ કરવામાં આવશે નહીં. આ રીતે ફકત એક વર્ષ માટે જ ઉપલબ્ધ રહેશે.
  3. આ પોલિસી ફક્ત ભારતમાં રહેનારા લોકો માટે જ છે. આ પોલિસીમાં ઉમર ટ્રાવેલ હિસ્ટ્રીના આધાર ઉપર કવર કરવામાં આવશે. અન્ય પાત્રતાના નિયમો જુદા જુદા છે. પોલિસી લેતા પહેલા તેની અન્ય સાથે તુલના કરવી સારી બાબત રહેશે.
  4. અલગ અલગ પોલિસીમાં વીમા રકમ તેમજ રિકવર પણ અલગ અલગ છે. એના માટે 200 રૃપિયાથી લઈને 2,500 રૂપિયા સુધીનું પ્રિમિયમ ભરવાનું રહેશે.
  5. આ પોલિસ એવા લોકો માટે સારી કહી શકાય જેમની પાસે કોઈ જાતનું સ્વાસ્થ્ય વીમા કવર નથી. અને કોવિડ 19 સામે ઈન્શ્યોરન્સ કવર ઈચ્છી રહ્યા છે.

Read Also

Related posts

કોરોનાની મહામારીને લઇને હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીનો મામલો, જજ પોતે સિવિલ હોસ્પિટલની લેશે મુલાકાત

Nilesh Jethva

ભારતમાં કોરોના પોઝિટીવ 1.50 લાખને પાર, માત્ર 8 દિવસમાં વધ્યા નવા 50 હજાર કેસ

Harshad Patel

ડરના જરૂરી હૈઃ 3 અઠવાડિયામાં ભારતમાં કોરોનાનાં 1 લાખથી વધારે કેસ, 2600થી વધારે મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!