GSTV

Coronavirus : લૉકડાઉન વચ્ચે આ કંપનીઓની શાનદાર પહેલ, Freeમાં મળી રહી છે આ સર્વિસ

phone

Corona વાયરસના પ્રકોપથી દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે. દુનિયાભરમાં Corona વાયરસના કેસ વધવાની સાથે જ મોટાભાગના દેશોમાં તાળાબંધી કરી દેવામાં આવી છે અને લોકોને સંક્રમણથી બચાવવા માટે પોતાના ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આ લૉકડાઉન વચ્ચે એવી ઘણી કંપનીઓ છે જે ઘરમાં રહેવા માટે પોતાના યુઝર્સને Freeમાં પોતાની સેવાઓ આપી રહી છે. લિસ્ટમાં ડેટા પેક અને ઑનલાઇન રિડિંગ સર્વિસની સાથે ડેટિંગ સર્વિસ પણ સામેલ છે.

પોર્નહબ

પોર્ન વેબસાઇટ પોર્નહબે પોતાના પ્રિમિયમ કન્ટેન્ટ એટલે કે પોર્નહબ પ્રિમિયમને દુનિયાભરના પોતાના તમામ યુઝર્સ માટે Free કરી દીધું છે. કંપનીએ આ મહિનાની શરૂઆતમાં ઇટલીમાં પોતાના તમામ યુઝર્સ માટે આ સર્વિસ Free કરી દીધી હતી પરંતુ હવે તેને દુનિયાભરમાં પોતાના યુઝર્સ માટે Free કરી દેવામાં આવી છે. પોર્નહબની કિંમત આશરે 700થી 800 રૂપિયા પ્રતિ મહિના હોય છે. જે હવે23 એપ્રિલ સુધી Free મળશે.

Tinder:

Corona વાયરસના કારણે લોકો પોતાના ઘરોમાં પૂરાઇ રહેવા મજબૂર બન્યા છે પરંતુ તેનો અર્થ એ નથી કે તમે કોઇને ડેટ ન કરી શકો. તેને સુવિધાજનક બનાવવા માટે ટિંડરે પોતાનું પાસપોર્ટ ફિચર બનાવ્યું છે. જે 30 એપ્રિલ સુધી પોતાના તમામ યુઝર્સ માટે Freeમાં પસંદગીની જગ્યા સિલેક્ટ કરીને અન્ય શહેરો વિશે જાણવાની સુવિધા આપશએ. આ સુવિધા ટિંડર પ્લસ અને ગોલ્ડ યુઝર્સ માટે ઉપલબ્ધ છે.

BSNL

બીએસએનએલે પોતાના લેન્ડલાઇન યુઝર્સ માટે વર્ક ફ્રોમ હોમ પ્લાન લઇને આવ્યુ છે જેના અંતર્ગત યુઝર્સને 10Mbpsની સ્પીડ સાથે દરરોજ 5જીબી ડેટા મળશે. 5જીબીની લિમિટ પૂરી થયા બાદ નેટવર્ક 1Mbpsની સ્પીડ પર શિફ્ટ થઇ જશે. કંપની પોતાના લેન્ડલાઇન યુઝર્સ માટે Free પ્લાન લૉન્ચ કરી રહી છે.

Read Also

Related posts

અઢી વર્ષના બાળકને દાદા દાદી સાથે રમવું ભારે પડ્યું, કેનેડાથી પરત ડોક્ટરના સંપર્કમાં આવેલા દાદીથી લાગ્યો Coronaનો ચેપ

Bansari

કોરોનાનું ટ્રેન કનેક્શન: તબલિગી જમાતથી આ રીતે દેશમા ફેલાયો વાયરસ, 5 કેન્દ્રો બન્યા હોટસ્પોટ

Ankita Trada

બોલીવુડમાં Coronaનો પગ પેસારો, ‘ચેન્નાઇ એક્સપ્રેસ’ ફિલ્મના પ્રોડ્યુસરની દિકરીનો ટેસ્ટ પોઝીટીવ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!