વાયરસની ઈફેક્ટ: શહેરીજનોમાં પાણીના વપરાશમાં 15%નો થયો વધારો, મહામારી સામેના યુદ્ધમાં ચોખ્ખાઇની ઢાલ તરીકે ‘જળ’નો ઉપયોગ

રાજ્યમાં કોરોના વાયરસના પગપેસારાને 140 દિવસથી પણ વધુ થયા છે. ઉલ્લેખનીય છે કે મહામારીનું સંક્રમણ પણ વધ્યું છે. ત્યારે આ ઘાતક વાયરસ સામેના આ ‘મહાયુદ્ધ’માં ચોખ્ખાઇ એક ‘ઢાલ’ સમાન ભૂમિકા ભજવે છે અને તે બાબત પ્રત્યે લોકોમાં જાગૃતિ પણ વધી રહી છે. ચોખ્ખાઇ-સફાઇ રહે તેના ભાગરૃપે અમદાવાદીઓમાં હવે પાણીનો ઉપયોગ … Continue reading વાયરસની ઈફેક્ટ: શહેરીજનોમાં પાણીના વપરાશમાં 15%નો થયો વધારો, મહામારી સામેના યુદ્ધમાં ચોખ્ખાઇની ઢાલ તરીકે ‘જળ’નો ઉપયોગ