GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

દિલ્હીમાં Coronaના કેસ ચિંતાની વાત પણ સરકારે કરી લીધી છે તમામ તૈયારી

Corona

રાજધાની દિલ્હીમાં કોરોના (Corona) વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યના સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો ચિંતાની વાત છે પરંતુ તેનાથી ગભરાવવાની બિલકુલ જરૂર નથી. દિલ્હી સરકારે આ મામલે તમામ તૈયારીઓ કરી લીધી છે.

9,500 બેડ તૈયાર કરી લેવાશે

આ માટે પાંચ જૂન સુધીમાં દિલ્હીમાં માત્ર કોરોનાના દર્દીઓની સારવાર માટે 9,500 બેડ તૈયાર કરી લેવાશે. તેમણે જણાવ્યું કે કોરોના દર્દીઓ માટે હોસ્પિટલોમાં માત્ર 65 ટકા વધારાના બેડ ઉપલબ્ધ છે. છેલ્લા 15 દિવસમાં 8000 નવા કેસ સામે આવ્યા છે. પરંતુ તેમાંથી હોસ્પિટલમાં માત્ર 500 નવા દર્દી વધ્યા છે. જે લોકોમાં કોરોનાના બહુ ઓછા કે નહિવત લક્ષણ છે તેમની સારવાર ઘર પર જ કરવામાં આવી રહી છે.

Read Also

Related posts

CA પરીક્ષા : મે 2020ની પરીક્ષા રદ, હવે આ મહિનામાં અરજી વખતે ફી થશે માફ

Dilip Patel

જહાજ ઉડાવી શકે છે એવી ચીનની ધમકી સામે અમેરિકાએ બે યુદ્ધ જહાજ ડ્રેગન સામે મૂકી દીધા, હવે ઉડાડી બતાવો

Dilip Patel

સુરત BRTS બસ સ્ટોપમાં આગની ઘટના, ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગને લીધી કાબુમાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!