GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

વિશ્વભરમાં કોરોનાનો કહેર, કુલ કેસનો આંકડો સવા કરોડને પાર, 5.62 લાખ લોકોના મોત

દુનિયામા કોરોનાના કેસની સંખ્યા 1.26 કરોડને પાર થઈ છે. તો 5.62 લાખ લોકોના કોરોનાથી મોત થયા છે. તો બીજી તરફ અમેરિકામાં 32.91 લાખ કેસ અને 1.36 લાખ લોકોના કોરોનાથી મોત થયા. બ્રાઝિલ દુનિયામાં કોરોનાના કેસની સંખ્યામાં બીજા ક્રમાકે છે. અહી 18 લાખને પાર કેસ અને 70 હજાર 524 લોકોના મોત થયા  છે.

અમેરિકા બ્રાઝીલ સૌથી વધુ પ્રભાવિત

બ્રાઝિલ બાદ દુનિયામાં ભારત કોરોનાના કેસની સંખ્યામાં ત્રીજા ક્રમે છે.  ભારત બાદ રશિયામાં  7.13 લાખ કેસ અને 11 હજાર જેટલા લોકોના મોત થયા છે. જ્યાર કે, દુનિયાના અન્ય દેશમાં પેરુ, ચીલી, સ્પેન અને યુકેમાં પણ કોરોનાના કેસની સખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

ભારતમાં 3 દિવસમાં 1 લાખથી વધુ કેસ

દેશમાં કોરોનાના કેસની સંખ્યા રોકેટ ગતિએ આગળ વધી રહી છે. ત્યારે ત્રણ દિવસમાં એક લાખ જેટલા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં 8.22 લાખ કેસ અને 22 હજાર 144 લોકોના મોત થયા છે. શુક્રવારે 27 હજાર જેટલા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 2.38 લાખ કેસ અને 9 હજાર 893 લોકોના મોત થયા છે. તો તમિલનાડુમાં 1.30 લાખ કેસ અને 1 હજાર 829 લોકોના મોત થયા. દિલ્હીમાં1.09 લાખ કેસ અને 3 હજાર 300 જેટલા લોકોના મોત થયા છે. આ ઉપરાંત ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણામાં પણ કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

READ MORE:

Related posts

દિયોદર પંથકમાં વરસ્યો વરસાદ, ખેતીપાકને પણ નવજીવન મળતા ખેડૂતોમાં હરખની હેલી

pratik shah

અમેરિકાના વિદેશ પ્રધાનના નિવેદનથી મધ્ય-પૂર્વના દેશોમાં અશાંતિની આશંકા, આ દેશ આપી રહ્યો છે આતંકવાદીઓને શરણ

Mansi Patel

અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર, લોકોમાં છવાઈ ખુશીની લહેર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!