શું પ્રોટીનથી પણ થઈ શકે છે કોરોના દર્દીની સારવાર ? જાણો વૈજ્ઞાનિકનું સંશોધન!

એ તો પહેલાથી જ કહેવામાં આવી રહ્યુ છે કે, કોરોના વાયરસથી બચવામાં પ્રોટીન યુક્ત ભોજન મદદગાર છે. ચીનમાં પણ કોરોના વાયરસના ગંભીર દર્દીનો જીવ બચાવવા માટે હાઈ પ્રોટીન ભોજન આપવામાં આવી રહ્યુ છે, પરંતુ હવે વૈજ્ઞાનિકોએ વાયરસની સારવારમાં પ્રથમ વખત પ્રોટીનનો વપરાશ કર્યો છે. સૌથી સારી વાત તો એ છે … Continue reading શું પ્રોટીનથી પણ થઈ શકે છે કોરોના દર્દીની સારવાર ? જાણો વૈજ્ઞાનિકનું સંશોધન!