GSTV

Corona: અમેરિકામાં ઈમરજન્સી! રાષ્ટ્રપતિ ટ્રમ્પે 50 બિલિયન ડોલરના ફંડની કરી જાહેરાત

corona

દુનિયાભરમાં કોરોના (Corona) વાયરસના હાહાકારના કારણે હવે અમેરિકા (America)માં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ઈમરન્સીની જાહેરાત સાથે 50 બિલિયન ડોલરના ફંડની જાહેરાત કરી છે. આ ફંડનો ઉપયોગ મહામારી સામે લડવા માટે કરવામાં આવશે. અમેરિકામાં ઇમરજન્સી લાગુ થતાં સાર્વજનિક અને ખાનગી સંસ્થાઓ બંધ કરવામાં આવી શકે છે. આ સાથે ઘણા કાર્યક્રમ અને મોટી સભાઓ રદ અથવા મોકૂફ કરવામાં આવી શકે છે. અમેરિકામાં સત્તાવાર આંકડા અનુસાર કોરોના વાઇરસના કારણે 41 લોકોના મોત થયા છે. જ્યારે કે 1,740 લોકોને ચેપ લાગ્યો છે. તો બીજી તરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ચેતવણી આપવામાં આવી છે કે, યુરોપ હવે કોરોના વાઈરસ મહામારીને કેન્દ્ર બની ગયું છે.

Read Also

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!