GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

કોરોના : દર્દીના મોત બાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ

ફરી એકવખત અમદાવાદની સિવિલ હોસ્પિટલ વિવાદમાં સપડાઈ રહી છે. કોરોનામાં મોતને લઈને સતત બીજા દિવસે પણ વિવાદ સર્જાયો છે. ગોમતીપુરના રહેવાસી મહેશભાઈ રાઠોડનું કોરોનાને કારણે મોત નીપજ્યું છે. જે બદ પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે મહેશભાઈને કોરોના પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે 4 મેના દિવસે ખસેડવામાં આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલ સત્તાધીશનો સંપર્ક કર્યો

જે બાદ આજે એટલે કે 14 તારીખે જાણ કરવામાં આવી હતી કે 6 તારીખના રોજ તેનું મોત થઈ ગયું છે. આ મામલે જ્યારે પરિવારે સિવિલ સત્તાધીશોને પૂછવામાં આવ્યું તો કોઈ જવાબ આપ્યો નહોતો. બીજી તરફ સિવિલ હોસ્પિટલ સત્તાધીશનો સંપર્ક કર્યો તો સમગ્ર મામલે અજાણ હોવાનું જણાવ્યું હતું. હાલમાં સમગ્ર મામલે વિવાદ થતા સત્તાધીશો ઘેરાયા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પોરબંદરના કોંગ્રેસ મંત્રીના મોત બાદ પણ પરિવારજનોને જાણ ન કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારે ચર્ચા એ છે કે ડીઝીટલ યુગમાં આખરે મોત બાદ પરિવારજનોને જણાવવામાં કેમ દિવસો નીકળી રહ્યા છે.

READ ALSO

Related posts

સરકારી આંકડા સાચા કે સુરતમાં સ્મશાનમાં રાખ થયેલા કે દફન થયેલા મૃતદેહ

Mansi Patel

પીએમ મોદી જવાનોને કયાં મળ્યા? : કારણ કે એ હોસ્પિટલ તો નહોતી, વિવાદ એટલો વધ્યો કે રક્ષા મંત્રાલયે કર્યો આ ખુલાસો

Harshad Patel

કેટલીકવાર અભિનય ભાવનાત્મક રીતે થકવી દેતો હોય છે: નિત્યા મેનન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!