GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

Corona: ગૌતમ અદાણીએ PM Care Fundમાં આપ્યા આટલા કરોડ

PM Care Fund

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પર દેશના વેપારીઓ પીએમ કેયર્સ ફંડમાં યોગદાન આપી રહ્યા છે. અડાણી ફાઉન્ડેશને આ ફંડ માટે 100 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. ગ્રુપની તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે તે આ મદદ ઉપરાંત અન્ય કોઈ રિસોર્સથી પણ દેશની અને જનતાની મદદ કરશે.

જેએસડબલ્યૂ ગ્રુપ 100 કરોડ

અડાણી ગ્રુપ ઉપરાંત દેશના ધણા ઉદ્યોગપતિ અત્યાર સુધી મદદ માટે આગળ આવી ચુક્યા છે. જેએસડબ્લ્યુ સમૂહે રવિવારે કહ્યું કે તે કોરોના વાયરસ મહામારીનો મુકાબલો કરવા માટે 100 કરોડ રૂપિયાની સહાયતા આપશે. સજ્જન જિંદલની આગેવાની વાળા સમૂહે આ નાણાંકીય સહાય ઉપરાંત સ્વાસ્થ્યકર્મિઓ માટે જરૂરી ઉપકરણ પણ ઉપલબ્ધ કરાવશે અને તેના કર્મચારી વાયરસના પ્રસારને રોકવા માટે એક દિવસનું વેતન દાન કરશે.  જેએસડબ્લ્યૂ સમૂહે એક નિવેદમાં કહ્યું, હાલ કોવિડ-19 સંકટને ધ્યાનમાં રાખીને જેએસડબ્લ્યૂ સમૂહ ‘આપાતકાલીન સ્થિતિમાં પ્રધાનમંત્રી નાગરિક સહાયતા અને રાહત કોષમાં 100 કરોડ રૂપિયાનું દાન આપશે.’

અક્ષ્ય કુમાર આપશે 25 કરોડ

Cello ગ્રુપે પીએમ કેયર્સ ફંડમાં 3.5 કરોડ રૂપિયાનું દાન કર્યું. પ્રધાનમંત્રી મોદીએ ગ્રુપના ચેરમેન પ્રદીપ અને પંકજ રાઠોડને ધન્યવાદ કહ્યું. તે ઉપરાંત એક્ષય કુમારે 25 કરોડ, ટી-સીરીઝ માલિક ભૂષણ કુમારે પણ 11 કરોડના દાનનું એલાન કર્યું છે.

Read Also

Related posts

સીમા પર તેજ હલચલ,ચીનનાં જવાબમાં ભારત વધારી રહ્યુ છે સૈન્ય તાકાત

Mansi Patel

8મી જૂનથી તમામ ધાર્મિક સ્થળો ખુલસે, મંદિરો અને હવેલીઓ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી

Nilesh Jethva

USFDAનો ડાયાબિટીસની દવા મેટફોર્મિન રિકોલ કરવાનો આદેશ,કેન્સરજનક કેમિકલ વધુ હોવાનું ખુલ્યુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!