GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

કોરોનાનો કહેર : મૃતદેહની દફનક્રિયા દરમિયાન એટલા લોકો હાજર રહ્યા કે વાંચીને ચોંકી જશો

તમિલનાડુના મદુરૈમાં કોરોના વાયરસ સંક્રમિત 54 વર્ષીય આધેડનું બુધવારે મોડી રાત્રે નિધન થયું હતું. તેની અંતિમ વિદાયમાં પરિવારના લોકોને છોડતા કોઈ સામેલ ન હોતું થયું. મૃતદેહને દફનાવવા માટે તેની પત્ની, તેમનો દિકરો અને બે ભાઈ જ સામેલ હતા. જે પછી તેમનો મૃતદેહ મેલામદાઈ કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યો હતો. અન્ના નગરમાં રહેનારા આ વ્યક્તિને બુધવારે મોડી રાત્રે સ્વાસ્થ્ય મંત્રી વિજયબાસ્કરે મૃત ઘોષિત કર્યો હતો. તેનો ઈલાજ સરકારી રાજાજી નામની હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રીએ બતાવ્યું કે, મૃતકને પહેલાં ડાયાબિટીસ, હાઈપરટેન્શન, શ્વાસ સહિતની બીમારીઓ હતી.

કબ્ર ખોદી ત્યાં સુધી મૃતદેહ વાહનમાં જ રહ્યો

અધિકારીઓ દ્વારા હોસ્પિટલની સમગ્રત: પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. તે પછી તેમનો મૃતદેહ લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ સીધો કબ્રસ્તાન મોકલવામાં આવ્યો હતો. અહીં ખાડો ખોદવાનું કામ જ્યાં સુધી કરવામાં આવ્યું ત્યાં સુધી મૃતદેહને વાહનની અંદર જ રાખવામાં આવ્યો હતો. મૃતદેહની સાથે માધિચિયમ સ્ટેશનની એક પોલીસ ટીમ પણ હાજર હતી.

60 ઘરો પર અધિકારીઓ પર નજર

દફનક્રિયા દરમિયાન કોઈ પણ મેડિકલ ટીમ કે સ્વચ્છતા અધિકારી નહોતા. દફનક્રિયાનું કામ સવારમાં 5 વાગ્યે કરવામાં આવ્યું હતું. આ વચ્ચે જિલ્લા પ્રશાસને ગલીમાં જનારા તમામ રસ્તાઓને બ્લોક કરી દીધા હતા. જે જગ્યાએ મૃતકનું ઘર હતું ત્યાંના તમામ 60 મકાનોને નજરબંધીમાં રાખવામાં આવ્યા હતા. આ સિવાય મુખ્ય માર્ગોની બંન્ને તરફની ગલીને પણ બંધ કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

શાહીન બાગમાં ફરી ધરણાનું પ્લાનિંગ: મોદી સરકારને પહેલાં જ ભનક લાગી ગઇ, ખડકી દીધાં 100 જવાન

Bansari

માત્ર આ રાજ્યના લોકો કરી શકશે ચારધામની યાત્રા, ઉત્તરાખંડ સરકારે લીધો આ નિર્ણય

Bansari

નિર્સગની તોફાની અસર: મુંબઈમાં અનેક સ્થળે વૃક્ષો થયા ધરાશાયી, ભારે પવન સાથે વરસ્યો વરસાદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!