GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

Whatsappએ બ્રિટેનને ‘અનક્રિપ્ટેડ મેસેજ’ ની સુવિધા આપવાથી કર્યો ઇન્કાર

ફેસબુકની માલિક ધરાવતી વોટ્સએપ બ્રિટેનની સરકારને એનક્રિપ્ટેડ મેસેજ સુધી પહોંચવા માટેની સુવિધા આપવાથી સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. થોડા સમય પહેલા થયેલા આતંકી હુમલા બાદ અધિકારીઓએ સંદેશાઓની તપાસ કરી હતી. પરંતુ તે આ સંદેશાઓને સમજી શકી નહોતી. જે બાદ સરકારે આતંકીઓ સુધી પહોંચવા માટે વોટ્સએપને આગ્રહ કર્યો હતો.

મહત્વનું છે કે સંદેશાઓ કે સુચનાઓને કુટ ભાષામાં લખવાની પ્રક્રિયે એનક્રિપ્શન કહીએ છીએ. તેની પહોંચ માત્ર અધિકૃત વ્યક્તિઓને મળી શકે છે.

સૂત્રોનું માનિએ તો આતંકીઓની એનક્રિપ્ટેડ વાતચીત સુધી પહોંચી ન શકવું સુરક્ષા માટે મોટી ખામી છે. આતંકીઓ ખાસ કરીને વોટ્સએપ અને ટેલીગ્રામ જેવી અનક્રિપ્ટેડ એપ્સનો ઉપયોગ કરી શકે છે. તેમણે કહ્યું કે આ ઘણું મહત્વનું છે કે તેમની વાતચીત સુધી અમારી પહોંચ બને.

આ મામસે વોટ્સએપે કહ્યું હતું કે ડેટા ઉપલબ્ધ કરાવી શકાશે નહીં. વોટ્સએપ તેને ખુદ નથી મેળવતો. મહત્વનું છે કે વેસ્ટમિન્સ્ટર, માન્ચેસ્ટર અને લંડન બ્રિઝ પર થયેલા આતંકી હુમલા પહેલા અનક્રિપ્ટેડ મેસેજ એપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 

Related posts

ફોન બદલશો તો પણ ચેટ હિસ્ટ્રી નહી થાય ડીલીટ, Whatsapp લાવી રહ્યું છે આ કામનું ફીચર

Bansari

સ્માર્ટફોનના પ્રોસેસર્સમાં બગ, 300 કરોડ ફોનમાંથી થઈ શકે છે હેકિંગ

Mansi Patel

Twitter લાવ્યુ નવુ ફીચર, હવે યુઝર્સ પોતાની ભાષામાં વાંચી શકશે પોસ્ટ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!