GSTV
Banaskantha ગુજરાત

ડેમનું પાણી છોડવા મામલે વિવાદ, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કાર્યકરો સાથે પહાેંચ્યા ડેમ પર

બનાસકાંઠા જિલ્લાના વડગામ પાસે આવેલા મુક્તેશ્વર ડેમનું પાણી છોડવા મામલે વિવાદ.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સૌ જેટલા કાર્યકરો સાથે ડેમ પર પહોંચી ડેમમાંથી સરસ્વતી નદીમાં પાણી છોડવા કરી માંગ, તેમજ ડેમનું પાણી અન્ય કોઈ જગ્યાએ ન આપવા માટે રજુઆત કરી.

જો સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવે તો, વડગામ તાલુકાનાં અનેક ગામડાઓને ફાયદો થઈ શકે તેમ છે.

Related posts

રવિન્દ્ર જાડેજાના પરિવારનો આંતરિક કલેહ ચરમસીમાએ, રવિન્દ્રના પિતા પણ ખુલીને સામે આવતા રાજકીય ગરમાવો

pratikshah

ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે 250 કરોડની સંપત્તિ બનાવી, અમે વિરમગામમાં જઈને કરીશું વિરોધ

pratikshah

ગાંધીનગર/ વિધાનસભાની પાંચેય બેઠક પર ચૂંટણીની તમામ તૈયારીઓને આખરી ઓપ, ચૂંટણી પંચની સીધી નજર રહે તેવી વ્યવસ્થા

HARSHAD PATEL
GSTV