GSTV
Home » News » કોંગ્રેસના ધારાસભ્યનું વિવાદિત નિવેદન, ‘હું પુરૂષોની સાથે નથી સૂતો મારી પાસે પત્ની છે’

કોંગ્રેસના ધારાસભ્યનું વિવાદિત નિવેદન, ‘હું પુરૂષોની સાથે નથી સૂતો મારી પાસે પત્ની છે’

લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે વિવાદિત નિવેદનો આપવાની મોસમ પણ પૂરબહારમાં ખીલી છે. લોકસભા સીટની વહેંચણીને લઈને ગત્ત દિવસોમાં નેતા કેએચ મુનિયપ્પાએ કહ્યું હતું કે, હું અને કુમાર (વિધાસભા અધ્યક્ષ) પતિ-પત્નીના રૂપમાં છીએ. એવામાં મને નથી લાગતું કે ટિકિટને લઈ કોઈ પરેશાની થાય.

ગુરૂવારે જ્યારે મીડિયાએ આ સવાલ પર જવાબ માગ્યો ત્યારે રમેશ કુમારે વિવાદિત સ્ટેટમેન્ટ આપતા કહ્યું હતું કે, હું પુરૂષોની સાથે નથી સુતો. મારી પાસે ખુદની પત્ની છે. એવામાં થઈ શકે છે કે, તેઓ ઈચ્છા રાખતા હોય પણ મને તેમાં કોઈ રસ નથી.

READ ALSO

Related posts

દિવાળીમાં બ્યૂટી પાર્લરના ધક્કા ખાવાની જરૂર નથી, ઘરમાં જ રહેલી આ વસ્તુઓ નિખારશે તમારી ત્વચા

Bansari

Jioએ કરોડો ગ્રાહકોને આપી દિવાળીની સૌથી બેસ્ટ ગિફ્ટ, જાણશો તો ખુશ થઇ જશો

Bansari

દિવાળીમાં બધાથી હટકે લાગવું છે? જાણો કેવી કુર્તીની ફેશન છે ઇન ટ્રેન્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!