GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

શું તમારે બ્લડ પ્રેશર અને વજન કરવું છે ઓછું, તો ખાનપાનમાં શામેલ કરો આ વસ્તુઓ

આજની વ્યસ્તતા ભરેલી જીંદગીમાં શરીરને સ્વસ્થ રાખી શકાતું નથી, શરીરને જરૂરી પ્રમાણમાં પોષક તત્વો હોવા જરૂરી છે. પરંતુ શરીરને પુરતું પોષણ ના મળે તો બીમારીઓ ઘર કરી જાય છે. જ્યારે હાલની જિંદગીમાં બ્લ઼ડ પ્રેશર (Blood Pressure) અને વજનનાં વધારા જેવી સમસ્યો તો સામાન્ય થઈ ગઈ છે.

જ્યારે તેમાં દરેક જણ ઈચ્છે કે એવી ડાયટને ફોલો કરે તો બન્ને પરેશાનીઓથી મુક્તી પ્રાપ્ત થી શકે છે. જેનો જવાબ ડેશ ડાઈટ (Dash Diet) છે. જો કોઈને આ બન્ને બિમારી છે તો તેઓ ડેશ ડાઈટને ફોલો કરીને તેનાથી મુક્ત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સોડિયમનો ઓછામાં ઓછી માત્રા વાળું ભોજનને ડેશ ડાઈટ (DASH Diet) કહેવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે શરીરમાં સોડિયમની વધુ માત્રાનાં કારણે હાઈ બ્લડ પ્રેશર અને અન્ય વિવિધ પ્રકારની બિમારીઓ હોવાનો ખતરો વધી જાય છે. જ્યારે (High Blood Pressure) એટલે કે હાઈ બીપી ની સમસ્યા સામાન્ય રીતે વધારે વજન અથવા તો ખોટી ખાન પાનનાં કારણે થાય છે. જ્યારે તેમાં જરૂરી છે કે તમારે તમારું પોતાનાં ખાનપાનું ધ્યાન રાખવું જરૂરી છે. જેના કારણે તમારું વજન ના વધે અને બ્લડ પ્રેશરની સાથે સાથે કોલેસ્ટ્રોલ લેવલ સંતુલિત રહે છે.

ડેશ ડાઈટ એટલે એવું ડાયટ છે જેમાં તમે દરરોજ ફળ, શાકભાજી અને ઓછી ફેટવાળી વસ્તુઓનો વપરાશ કરી શકો છો. જેમાં અનાજ, માછલી, સેલ્મન, નટ્સ અને ઈંડાનો સમાવેશ કરવામાં આવે છે. સાથે સાથે કોલેસ્ટ્રોલ લેવલ વધારવા વાળી વસ્તુઓનો વપરાશ કરવો નહી. જેમાં મિઠાઈ, સોડા, ચોકલેટ્સ, દૂધની પ્રોડક્ટનો સમાવેશ થાય છે.

આ ડાઈટનું સેવન કરવાનું સૌથી સારું અને અસરદાર રીત એ લીલા શાકભાજીઓનું સેવન કરવાનું હોય છે. ઉલ્લેખનીય છે કે લીલા શાકભાજીઓનું સેવન બપોરનાં સમયે કરવું વધારે ફાયદાકારક રહે છે. જેના સેવનથી ભરપૂર માત્રામાં ઉર્જા મળે છે. સાથે સાથે સાંજ સુધી તમને એમાં હાજર ન્યૂટ્રીએન્ટસને પણ સરળતાથી પાચન કરી શકો છે.

READ ALSO

Related posts

ભારત અને ચીન વચ્ચે તણાવનો સૌથી મોટો ફાયદો લઈ રહ્યો છે આ દેશ : કંપનીઓને થઈ ગયાં બખ્ખાં

Pravin Makwana

2.2 કરોડ પશુઓ આ રોગથી છે ભારતમાં પીડિત, જો માણસમાં ફેલાયો તો ગંભીર ખતરો ઉભો થશે

Pravin Makwana

પેટની ચરબીથી થઈ ગયા છો પરેશાન, તો અપનાવો આ ઘરેલું ઉપચાર, જલ્દી દેખાશે અસર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!