GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

અંતરિયાળ ગામડાઓમાં કોન્ટ્રાકટરો કરાવી રહ્યા છે બાળમજૂરી

અંતરિયાળ ગામડાઓમાં કોન્ટ્રાકટરો બાળમજૂરી કરાવી રહ્યા છે. મહીસાગરના કડાણા તાલુકામાં રાજસ્થાન સરહદે આવેલા સરસ્વા ઉત્તર ગામનો વિડિયો સામે આવ્યો છે. સરકારના પીએચસી સેન્ટરના બની રહેલા બિલ્ડિંગ પર બાળ મજૂરી કામ કરતા જોવા મળ્યા હતા. માટી જેવી હલકી ગુણવત્તાની રેતીનો ઉપયોગ કરવામાં આવ્યા હોવાનો આરોપ લાગ્યો છે.

આરસીસી કોલમ ફટકા મારતાંની સાથે તૂટી રહ્યો છે. ઈંટો હાથથી ઉખેડતાં છૂટી પડી જાય છે. આંતરિયાળ ગામડાઓમાં કામ કરતા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને ઘી કેળા છે. સરકારી એન્જિનિયર કે બીજા કોઈ અધિકારી બિલ્ડિંગનું કામકાજ જોવામાં કોઈ રસ નથી. મિલીભગતથી મોટેપાયે ભ્રષ્ટાચાર આચર્યો હોવાના પુરાવા સામે આવ્યા છે. કામ પૂરું થતાં પહેલાં દીવાલોમાં મોટી તિરાડો પડી ગઇ છે.

READ ALSO

Related posts

નિસર્ગ વાવાઝોડું : આ ચાર જિલ્લામાંથી કુલ ૨૦ હજારથી વધુ લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઇ

Nilesh Jethva

પ્રેમીએ પ્રેમિકાને તેના જન્મદિવસે જ મોતને ઘાટ ઉતારી દીધી, આ હતું કારણ

Nilesh Jethva

કોરોનાનો ડર : આ દેશમાં ઘરમાં પણ આ વ્યક્તિ સાથે શારીરિક સંબંધો ગેરકાયદેસર ગણાશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!