GSTV

ટેકાના ભાવ/ ખેડૂતોને ભાવ મળે માટે સરકારે ખર્ચ્યા 1.06 લાખ કરોડ, આટલા લાખ ખેડૂતોને થયો લાભ

2020-21માં સરકારે એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ હેઠળ ખેડૂતો પાસેથી કૃષિ પેદાશોની ખરીદી ચાલુ રાખી છે. હાલમાં સરકાર પંજાબ, હરિયાણા સહિતના દેશના વિવિધ રાજ્યો પાસેથી અત્યાર સુધીમાં 1.06 લાખ કરોડની કૃષિ પેદાશો ખરીદી ચુકી છે અને તેનાથી લગભગ 80 લાખ ખેડૂતોને ફાયદો થયો છે.

ભાવ ઘટી જવાની બીક રહેતી હોય છે

જયારે પણ દેશમાં ખેતી સારી થાય છે અને ઉત્પાદન વધે છે તો તેનો ભાવ ઘટી જવાની બીક રહેતી હોય છે અને આ ઘટાડો રોકવા માટે સરકાર ખેડૂતો પાસેથી મુખ્ય કૃષિ પેદાશોને મિનિમમ સપોર્ટ પ્રાઈઝ નક્કી કરીને ખરીદતી હોય છે. જેથી ખેડૂતોને નુકસાન ના જાય.

202 મેટ્રિક ટન ખેત પેદાશો ખરીદવામાં આવી

સરકારે ગઈ સિઝનમાં 453.65 લાખ મેટ્રિક ટન ખેત પેદાશો ખરીદી હતી અને આ વખતે સરાર 565 લાખ મેટ્રિક ટન પેદાશો ખરીદી ચુકી છે. એકલા પંજાબમાંથી 202 મેટ્રિક ટન ખેત પેદાશો ખરીદવામાં આવી છે. જે કુલ ખરીદીમાં લગભગ 35 ટકા છે.

READ ALSO

Related posts

રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય

Pritesh Mehta

વરવી વાસ્તવિકતા: મહિલા સુરક્ષાની વાતો પોકળ, 6 વર્ષના આંકડા જોઈ શરમથી ઝૂકી જશે માથું

Pritesh Mehta

સ્વાસ્થ્ય/ આદુની છાલને ક્યારેય નકામી સમજીને ફેંકી ના દેતા, ફાયદા જાણી તમે પણ ચોંકી જશો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!