GSTV
Gujarat Government Advertisement

WhatsApp યુઝર્સ માટે લાવ્યુ શાનદાર ફીચર્સ, હવે QR કોડ થકી આ રીતે કોન્ટેક્ટને કરી શકશો સેવ

whatsapp

WhatsApp આમ જ દુનિયાની સૌથી પ્રખ્યાત મેસેજિંગ એપ કહેવામાં આવતી નથી. આ એપ પોતાના યૂઝર્સને કામને ખૂબ જ સરળ કરવા માટે નવા-નવા ફીચર્સ લઈને આવે છે. આ એપમાં જલ્દી એક ફીચર રોલઆઉટ કરવામાં આવશે. જે થકી યૂઝર્સ એક બીજાથી સરળતાથી કનેક્ટ થઈ શકે છે. WhatsApp જલ્દી જ મોબાઈમાં નંબરને સેવ કરવાની પ્રોસેસને સરળ કરવાનો છે.

કોન્ટેક્ટ સેવ કરવુ બનશે સરળ

જણાવવામાં આવી રહ્યુ છે કે, WhatsApp લાંબા સમયથી QR Code પર કામ કરી રહ્યુ છે. તે થકી સરળતાથી મોબાઈલમાં કોઈ કોન્ટેક્ટ નંબરને સેવ કરી શકાય છે. આ ફીચરના આવવાથી WhatsApp પર નંબર સેવ કરવાની રીત પૂર્ણ રીતે બદલાઈ જશે. જણાવી દઈએ કે, WhatsApp એ આ પર ટેસ્ટિંગ કરતા કહ્યુ છે કે, આ ફીચર વોટ્સએપ બીટા યૂઝર્સને છેલ્લા વર્ષે જ આપી દેવામાં આવ્યુ છે. સમાચાર છે કે, જલ્દી જ આ સામાન્ય યૂઝર્સ માટે પણ લોન્ચ કરી શકાય છે.

કેવી રીતે કરશે કામ

WhatsApp તરફથી બધા યૂઝર્સને તેમનો યૂનીક QR Code આપવામાં આવશે. જેનાથી બીજા યૂઝર્સ પોતાના સ્માર્ટફોનથી સ્કેન કરી તેમનો નંબર સેવ કરી શકશે. તે માટે યૂઝર્સની પ્રોફાઈલમાં WhatsApp એક QR Code આપશે. યૂઝર્સ એપની Setting માં જઈ આ Code ને જોઈ શકશો.

એક ટેબ યૂઝર્સની સામે ખુલી જશે

Setting માં પ્રોફાઈન નામ અને ફોટોની સાથે QR Code નો ઓપ્શન પણ યૂઝર્સને આપવામાં આવશે. આ QR Code પર ક્લિક કરતા જ My Code નામની એક ટેબ યૂઝર્સની સામે ખુલી જશે. જેનાથી યૂઝર્સ બીજાની સાથે શેર પણ કરી શકે છે. ત્યારબાદ Scan Code નો ઓપ્શન પણ સામે આવશે. જેનાથી બીજા યૂઝર્સ પોતાના ફોનના કેમેરાથી સ્કેન કરી યૂઝર્સનો નંબર પોતાના ફોનમાં સેવ કરી શકશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કમાણી કરવાની તક: જો આપની પાસે છે આ 2 રૂપિયાની નોટ તો આપ પણ બની શકો છો લાખોપતિ

Pravin Makwana

ફાયદાની વાત: આ બેંક જૂની ઓટો લોન પર આપી રહી છે 18 હજારનું રિફંડ, એક મહિનાની અંદર પુરૂ કરી નાખો આ કામ

Pravin Makwana

ટ્રિક/ કારની બેટરી વારંવાર થઇ જાય છે ડિસ્ચાર્જ? આ ટિપ્સ અપનાવશો તો વધી જશે લાઇફ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!