GSTV
Home » News » વલસાડમાં સેજલ ગેસ એજન્સી ખાતે ગ્રાહકોએ મચાવ્યો હોબાળો: Video

વલસાડમાં સેજલ ગેસ એજન્સી ખાતે ગ્રાહકોએ મચાવ્યો હોબાળો: Video

valsad news

વલસાડમાં આવેલી સેજલ ગેસ એજન્સી ખાતે ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. છેલ્લા ચાર દિવસથી તમામ ગ્રાહકો પાસેથી એડવાન્સમાં રૂપિયા લેવાયા હતા. પંરતુ ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા ન હતા. જેના કારણે ગ્રાહકોએ ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. ગેસ એજન્સી સંચાલકોની આ ધીમી કામગીરીથી કંટાળેલા ગ્રાહકો હોબાળો મચાવ્યો હતો. ગેસ એજન્સી સંચાલકો આવતીકાલે ગેસ સિલિન્ડર આપવાનો વાયદો કરતા પરંતુ ગેસ સિલિન્ડર આપવામાં ન આવતા ગ્રાહકોએ હંગામો મચાવ્યો હતો.

Read Also

Related posts

મહેસાણા : જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ, પરિસ્થિતિને કાબુમા લેવા પોલીસના ધાડા ઉતર્યા

Nilesh Jethva

ચાલુ ફરજે મોબાઈલ બંધ કરી સુઈ જતા વીજ કર્મીઓનો વીડિયો થયો વાયરલ

Nilesh Jethva

ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસ આ કારણે અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!