GSTV
Home » News » ગ્રાહકો પાસેથી ખોટી રીતે નાણાં કાપનાર બેંકને ચૂકવવા પડશે અધધધ રૂપિયા

ગ્રાહકો પાસેથી ખોટી રીતે નાણાં કાપનાર બેંકને ચૂકવવા પડશે અધધધ રૂપિયા

કોઈ કારણ વિના પોતાના ગ્રાહકના ખાતામાંથી નાણાં કાપવા લક્ષ્મી વિલાસ બેંક (Lakshmi Vilas Bank)ને ઘણું ભારે પડ્યું છે. આ ભુલના કારણે બેંકે હવે 40.85 લાખ રૂપિયા અને વળતર ગ્રાહકને આપવું પડશે.

આ સૂચના રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગ (NCDRC) દ્વારા આપવામાં આવી હતી. આયોગે બેંકને કર્ણાટકના રહેવાસી ગોપાલના ખાતામાંથી 11 એપ્રિલ-2015ના રોજ કાપવામાં આવેલી રકમ પર ચૂકવણી કરવામાં આવેલા દિવસ સુધીનું વ્યાજ અને 25,000 રૂપિયાનું વળતર ચૂકવવા નિર્દેશ આપ્યો હતો.

આયોગના પ્રેસિડીંગ સભ્ય દીપા શર્મા અને સભ્ય સી.વિશ્વનાથે જણાવ્યું હતું કે, પ્રતિવાદી (લક્ષ્મી વિલાસ બેંક)એ કોઈ પણ યોગ્ય કારણ વગર અરજદારના ખાતામાંથી રૂ .40,85,254 ની રકમ કાપી હતી. ફરિયાદીને 40,85,254 રૂપિયાનું નુકસાન થયું છે. ફરિયાદીને બેંકમાંથી આ રકમનો દાવો કરવાનો અધિકાર છે.

Read Also

Related posts

જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય તો ન કરો ચિંતા, થોડા જ રૂપિયા ખર્ચવા પર મળશે બીજું પાન કાર્ડ

Dharika Jansari

6 બેંકોને મળી ક્રિસમસ ગિફ્ટ : ડૂબી ગયેલા 42,000 કરોડ મળશે રિટર્ન, નવો રેકોર્ડ સર્જાશે

Mayur

મહેન્દ્રસિંહ ધોની ફસાયો : 42 કરોડ રૂપિયા વસૂલવા આ ગ્રાહકો સુપ્રીમમાં પહોંચશે, ફી પેટે મળી છે રકમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!