કબજિયાતની સમસ્યા થવી સામાન્ય બાબત છે. જો તમે પણ કબજિયાતની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો આ 4 વસ્તુનું સેવન ટાળો. તેના સેવનથી સમસ્યા વધી શકે છે.

આજના સમયમાં કબજિયાતની સમસ્યા સામાન્ય વાત છે. આ દરમિયાન તમારે કઇ વસ્તુનું સેવન ના કરવું જોઇએ. તેના વિશે જાણીએ…

પાકા કેળાના સેવનથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. પરંતુ જો તમે કાચા કેળાનું સેવન કરો છો, તો તે કબજિયાતનું કારણ બની શકે છે.

પ્રોસેસ્ડ અને જંક ફૂડ્સનું સેવન ના કરો. તેમાં ખાંડ અને સોડિયમની માત્રા વધારે હોય છે. તેનાથી કબજિયાતની સમસ્યા વધી શકે છે.

ડેરી પ્રોડક્ટમાં લેક્ટોઝ અને ફેટની માત્રા વધારે હોય છે. તે કબજિયાતની સમસ્યા વધારી શકે છે.

મીટનું વધારે પડતું સેવન ફાઇબર ઘટાડે છે. તેથી તે કબજિયાતની સમસ્યા વધારી શકે છે.
Read Also
- 90 કરોડનો ખર્ચ અને મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન, બ્રિજની સેફ્ટીવોલનો 30 કિલોનો માચડો મોતની લટકતી તલવારની જેમ રાજકોટવાસીઓ માથે…..
- દેશના સર્વિસ સેક્ટરમાં થોડી મંદી, મેનો સર્વિસ PMI ઘટીને 61.2 થયો
- નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એરલાઇન્સ હવાઈ ભાડામાં વધારા અંગે ચર્ચા કરશે
- મહિલાઓએ સ્વસ્થ રહેવા માટે આ 5 સુપરફૂડ્સનું સેવન જરૂર કરવું જોઈએ, બીમારીઓ અને ત્વચાને લગતી સમસ્યાઓ દૂર રહશે
- મોટી કારની માંગ વધી, જાણો શા માટે સીયાઝ, વરના અને એસયુવી 700ને પસંદ કરવામાં આવે છે?