GSTV

અમદાવાદના સરદાર નગર પોલીસ સ્ટેશના કોન્સ્ટેબલની ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ

અમદાવાદના સરદાર નગર પોલીસ સ્ટેશના કોન્સ્ટેબલની વાયરલ ઓડિયો ક્લિપને લઈને જીએસટીવીએ દર્શાવેલા અહેવાલનો પડઘો પડ્યો છે. જીએસટીવીના અહેવાલ બાદ પોલીસ તંત્રએ તપાસનો ધમધમાટ ચલાવ્યો છે. ડીસીપી રિપોર્ટ તૈયાર કરી પોલીસ કમિશનરને રિપોર્ટ સુપરત કરશે. સરદારનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. ત્યારે ઓડિયો ક્લિપને લઈને કોન્સ્ટેબલનો વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાશે.

  • અમદાવાદઃ કોન્સ્ટેબલની ઓડિયો ક્લિપ અંગે જીએસટીવીના અહેવાલની અસર
  • ડીસીપી રિપોર્ટ તૈયાર કરી પોલીસ કમિશનરને રિપોર્ટ સુપરત કરશે
  • જીએસટીવીના અહેવાલ બાદ પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ
  • ઓડિયો ક્લિપમાં રહેલા કોન્સ્ટેબલનો વોઈસ સ્પેકટ્રોગ્રાફી ટેસ્ટ કરાશે
  • સરદાર નગર પોલીસ સ્ટેશનના ઉપેન્દ્રસિંહની ઓડિયો ક્લિપ થઈ હતી વાયરલ

સરદારનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલના વાયરલ વીડિયો અંગે દર્શાવેલા અહેવાલને લઈને જીએસટીવીએ ઝોન-4ના ડીસીપી રાજેશ ગઢીયા સાતે કરી ખાસ વાતચીત.

READ ALSO

Related posts

અભ્યાસમાં થયો એક ચોંકાવનાર ખુલાસો, વર્તમાન લહેરમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારા 60 ટકા લોકો હતા અનવેક્સિનેટેડ

GSTV Web Desk

અજબ ગજબ / અધવચ્ચે રસ્તામાં જ પાયલોટે રોકી દીધી ટ્રેન, કહ્યુ ઉંઘ પુરી થશે પછી જ આગળ ચલાવીશ ટ્રેન

GSTV Web Desk

ભગવાનના દ્વાર ખુલશે / ભગવાન કૃષ્ણના ભક્તો માટે ખુશખબર, આવતીકાલથી ખુલ્લુ મુકાશે દ્વારકાધીશ મંદિર

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!