GSTV

ભાવનગરમાં કોન્સ્ટેબલે ત્રણ બાળકોની કરી હત્યા, ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો પહોંચ્યો ઘટના સ્થળે

Last Updated on September 1, 2019 by

ભાવનગર વિધાયાનગર પોલીસ લાઈનમાં રહેતા સુખભાઈ શિયાળ નામના કોન્સ્ટેબલે પોતાના 3 માસૂમ બાળકોની હત્યા કરી છે. પોલીસ કોન્સ્ટેબલ આસાન વિભાગમા ફરજ બજાવે છે. જિલ્લા પોલીસવડા સહિત મોટો પોલીસ કાફલો દોડી ગયો છે. આ હત્યા ક્યા કારણે કરી તેની ચોક્કસ માહિતી સામે આવી નથી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. હત્યા પોલીસ લાઈનમાં બની હોવાથી આ અંગે કોઈ પણ પોલીસ અધિકારી કાઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે.

READ ALSO

Related posts

મોડેથી જાગ્યા / પૂર્વ નાયબ પ્રધાન નીતિન પટેલે પોતાની સરકારની જ પોલ ખોલી, ‘આપણા ત્યાં લોકોને પૂરતી તક નથી મળતી તેથી વિદેશ જાય છે’

GSTV Web Desk

ઓમિક્રોન સંક્રમણને રોકવા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વર્તમાન પરિસ્થિતિ અંગે વ્યક્ત કર્યું દુઃખ

GSTV Web Desk

કાયદા બધા માટે સમાન / જાગૃત નાગરિકે પોલીસને કરાવ્યું કાયદાનું ભાન, ટ્રાફિક પોલીસે નો પાર્કિંગ, નંબર પ્લેટ, કાળા કાચ અને પીયૂસીનો ફાડ્યો મેમો

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!