GSTV

અમદાવાદમાં સ્યુસાઇડ નોટ લખીને ગૂમ થયેલો બીજો કોન્સ્ટેબલ પણ હાજર થયો

Last Updated on July 28, 2019 by

અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ જે સ્યુસાઇડ નોટ લખીને ગૂમ થયા હતા. જેમાં કૌશલ ભટ્ટના હાજર થયા બાદ હવે જિગર સોલંકી પણ હાજર થઇ ગયો છે. જેથી પોલીસે તેની પણ ધોરણસર ધરપકડ કરી છે. તો હાલમાં આરોપીઓ પોલીસ સમક્ષ કોઇ પણ પ્રકારનું નિવેદન નથી આપી રહ્યા. તેઓ ભાગ્યા પછી બસમાં બેસીને ફરાર થયા હોવાનું સામે આવ્યુ છે. તેઓએ જંગલમાં રોકાઈને ભટકતા હોવાની કહાની ઉભી કરી છે. ત્યારે હવે પોલીસ આવતીકાલે આરોપી જિગર સોલંકીને કોર્ટમાં રજૂ કરશે.

READ ALSO

Related posts

પીવી સિંધુએ આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનો ખિતાબ કર્યો પોતાને નામ, ફાઇનલમાં આપી માલાવિકા બંસોદને માત

GSTV Web Desk

અમદાવાદ / વટવા વિસ્તારમાં ઘટ્યો હત્યાનો અજુગતો બનાવ, ગણતરીના કલાકોમાં જ પોલીસે ઉકેલ્યો ગુનાનો ભેદ

GSTV Web Desk

રાહત / છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો, રાજ્યમાં આજરોજ નોંધાયા આટલા કેસો

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!