GSTV

કોળી સમાજના કદ્દાવર નેતા બાવળિયાને પાર્ટીએ પહેલું અસાઈમેન્ટ સોપ્યું : રાજકોટ પંચાયતમાં ભંગાણ

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા કોળી સમાજના કદ્દાવર નેતા કુંવરજી બાવળિયાને પાર્ટીએ પહેલું અસાઈમેન્ટ સોંપી દીધુ છે. કુંવરજી બાવળિયાને રાજકોટ જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે અને તે અંગે જીએસટીવી પાસે એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે. કુંવરજી બાવળિયા ટૂંક સમયમાં રાજકોટ જિલ્લા પંચાયતમાં ભંગાણ કરાવશે. રાજકોટ જિલ્લા પંચાયતમાં કુલ 36 સભ્યો છે..જેમાં ભાજપ કિશોર આદિપરા પાસે 16 સભ્યો અને બાવળિયાના છ વફાદાર સભ્યો છે ત્યારે કુંવરજી બાવળિયાએ રાજકોટ જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિ અને કારોબારી સમિતિમાં વર્ચસ્વ માંગ્યુ છે…

  • કુવરજી બાવળિયાને મોટી જવાબદારી સોપશે ભાજપ ઃસૂત્ર
  • કુવરજી બાવળિયા સુરેન્દ્રનગર અથવા રાજકોટની સીટ માગી છે.
  • ટૂંક સમયમાં રાજકોટ જિલ્લા પંચાયતમાં ભંગાણ કરાવશે કુંવરજી ઃ સૂત્ર
  • રાજકોટ જિલ્લા પંચાયતમાં કુવરજી બાવળિયાના 6 વફાદાર સભ્યો
  • જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિ અને કારોબારી સમિતીમાં વર્ચસ્વ માંગ્યું- સૂત્ર

Related posts

કામના સમાચાર/ આજથી શરૂ થઇ 392 સ્પેશિય ટ્રેનો, એક ક્લિકે જાણો તમામ નિયમોથી લઇને ભાડા સુધી બધુ જ

Bansari

ગુજરાત શિક્ષણ બોર્ડના પેપર- રિઝલ્ટ દસ્તાવેજ સાચવવા 24 કરોડનાં ખર્ચે બનશે સ્ટ્રોંગ રૂમ

pratik shah

IPL 2020: રાજસ્થાન સામે ધોનીની CSKએ વાળ્યો ધબડકો, હવે પ્લેઑફની રાહ પણ મુશ્કેલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!