GSTV

આજે રાહુલ ગાંધી અમેઠીની મુલાકાતે, અમેઠીના લોકો સાથે કરશે સંવાદ

પોતાના ગઢને બચાવવા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે અમેઠીની મુલાકાતે છે. કોંગ્રેસે રાહુલ ગાંધીના પ્રવાસ માટે તમામ તૈયારીઓ કોંગ્રેસ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધી અમેઠીમાં સ્થાનિક કાર્યકર્તાઓ સાથે ગેસ્ટ હાઉસમાં મુલાકાત કરશે. જે બાદ રાહુલ ગાંધી અમેઠીના લોકો સાથે સંવાદ કરશે. રાહુલ ગાંધી જિલ્લા સતર્કતા સમિતિની બેઠકમાં પણ ભાગ લેશે. આ પહેલા રાહુલ ગાંધીએ જુલાઈ માસમાં અમેઠીની મુલાકાત કરી હતી. મહત્વનુ છે કે, ભાજપ નેતા સ્મૃતિ ઈરાની સતત અમેઠીની મુલાકાત લઈ રહ્યા છે. જેથી રાહુલ ગાંધી પણ અમેઠીની મુલાકાતે  આવી રહ્યા છે.

Related posts

સમગ્ર દુનિયામાં કોરોનાના 15 લાખથી વધુ દર્દી, 88 હજારની પાર પહોંચ્યો મૃત્યાંક

Pravin Makwana

વડોદરામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, એક સાથે 17 કેસ નોંધાતા હડકંપ મચી ગયો

Mayur

પંજાબમાં ચોર બીમાર પડતા લઈ જવાયો હોસ્પિટલ, રિપોર્ટ આવતા પોલીસ સ્ટેશનમાં મચ્યો હડકંપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!