કર્ણાટકમાં કુમારસ્વામી સરકાર પર સંકટના વાદળો મંડરાઇ રહ્યા છે. ત્યારે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને લલચાવતું હોવાના આક્ષેપ સાથે હરિયાણાના ગુરૂગ્રામમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજ્યું. ગુરૂગ્રામમાં કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા.
Haryana: Congress workers protest outside the hotel in Gurugram where Karnataka BJP MLAs are staying. Protestors allege BJP is indulging in horse trading pic.twitter.com/9Mn2cvc5Ut
— ANI (@ANI) January 16, 2019
અને ગુરૂગ્રામની જે ખાનગી હોટલમાં ભાજપના નેતાઓ રોકાયા છે તે હોટલની સામે હાથમાં બેનરો અને સુત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજ્યું. કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા પર જ ધામા નાંખતા પોલીસે તેમને હટાવવાની ફરજ પડી. આ દરમ્યાન કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે બોલાચાલી પણ થઇ.
Read Also
- ‘રોકી શકો તો રોકી લો, સલમાન ખાનના ઘરમાં 2 કલાકમાં બોમ્બ ફાટશે’ કિશોરની ધમકીથી મુંબઇ પોલીસ દોડતી થઇ
- વડોદરાથી અમદાવાદ થઈ દિલ્હી જવા માટે મુસાફરો માટે બદલાયું સ્ટેશન, દરરોજ 26 ટ્રેનો હવે અહીંથી
- ભૂલથી પણ અહીં ક્લિક કરી આ ફિલ્મનું ટ્રેલર ન જોતા, ભારતની અત્યાર સુધીની સૌથી ડરાવની ફિલ્મ છે
- બેંક સ્ટાફ ઘરે લઈને આવ્યો 62 લાખની કૅશ, જીવવા લાગ્યો એવી લક્ઝરી લાઈફ, Photos
- મગફળી વહેંચવા બે દિવસ સુધી ભુખ્યાને તરસ્યા લાઈનમાં ઉભા રહેવા મજબુર ખેડૂતો