GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

150મી ગાંધી જયંતિ નિમિતે કોંગ્રેસ પદયાત્રા કરશે,સોનિયા ગાંધી કાર્યકરોને શપથ લેવડાવશે

બે ઓક્ટોબરે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ નિમિતે કોંગ્રેસ દેશભરમાં પદયાત્રાનું આયોજન કરશે. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ દિલ્હી ખાતેના કાર્યક્રમમાં હાજર રહેશે. બે ઓક્ટોબરે કોંગ્રેસ મુખ્યાલયેથી 7000 લોકોની માનવ શ્રૃંખલા બનાવીને સવારે 11 વાગ્યે રાજઘાટ પહોંચશે. આ યાત્રા સવાર 9 વાગ્યે શરૂ થશે. સ્વાસ્થ્ય કારણોસર સોનિયા ગંધી ત્રણ કિલોમીટરનું અંતર નહીં કાપે.પરંતુ સીધા રાજઘાટ ખાતે યાત્રામાં સામેલ થશે.

સોનિયા ગાંધી રાજઘાટ પર પાર્ટી કાર્યકરોને ગાંધી મૂલ્યોના અને સાંપ્રદાયિક તાકાત સામે લડવાના શપથ લેવડાવશે. કોંગ્રેસ અધ્યક્ષે આ પહેલા પોતાના પ્રદેશ એકમો અને પાર્ટીના પદાધિકારીઓને બે ઓક્ટોબરે અનિવાર્ય રીતે પદયાત્રા કરવા જણાવ્યું છે. સમગ્ર દેશમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને પદયાત્રામાં સામેલ થવા નિર્દેશ અપાયા છે.

READ ALSO

Related posts

ચીની રિસર્ચર્સનો દાવો- અસરકારક હશે તેમની Coronaની રસી, વર્ષનાં અંત સુધીમાં આવશે માર્કેટમાં

Mansi Patel

પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની સામે ધરપકડ વોરંટ જાહેર, આ છે આરોપ

Mansi Patel

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે G7 સમિટ સપ્ટેમ્બર સુધી ટાળી, ભારત, રશિયા, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયાને આમંત્રણ કરવાની યોજના

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!