GSTV
Home » News » કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે કટોકટી મામલે આપ્યુ મહત્વનું નિવેદન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે કટોકટી મામલે આપ્યુ મહત્વનું નિવેદન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ખજાનચી અહમદ પટેલે કટોકટી મામલે મહત્વનું નિવેદન આપ્યુ છે. અહમદ પટેલે જણાવ્યુ કે, દેશ માટે કટોકટી કાળો દાગ છે. જેનો અમને અફસોસ છે. દેશમાં 2014માં ભાજપની સત્તા આવ્યા બાદ જાહેરકર્યા વગરની કટોકટી છે. અહમદ પટેલે જયપુરમાં જણાવ્યુ હતુ કે, કટોકટી બાદ ઈન્દિરા ગાંધીએ માફી માગી હતી અને પોતાની ભૂલને સુધારી હતી. દેશમાં છેલ્લા ચાર વર્ષથી કટોકટી લાગુ થઈ છે. જેથી પીએમ મોદીએ પણ માફી માગવી જોઈએ. ભાજપ લોકસભાની ચૂંટણીમાં હાર ભાળી ગઈ છે. જેથી કટોકટીનો મુદો ઉછાળી રહી છે.

Related posts

પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવા માટે કોંગ્રેસને મળી ગઈ સેફ સીટ, પણ UP કાર્યકર્તાઓને નથી પસંદ

Mayur

ડોનાલ્ડ ટ્રમ્પ ભારત યાત્રા પર આવે તે પહેલાં જ એમરિકાએ પાકિસ્તાનને આપી આ ચેતવણી

Mayur

મોદીને મળી આવ્યા પણ ઉદ્ધવે ફડણવીસની આ યોજનાનું કોકડું વાળી દીધું, ન આપી મંજૂરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!