GSTV
Home » News » કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આ બેઠક પરથી ચૂંટણી લડવાની ના પાડતા કોંગ્રેસને ઝટકો

કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આ બેઠક પરથી ચૂંટણી લડવાની ના પાડતા કોંગ્રેસને ઝટકો

Rahul Gandhi

કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ અમરોહા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે. જેને કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન ગણવામાં આવે છે. કોંગ્રેસે હવે અલ્વીના સ્થાને સચિન ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. રાશિદ અલ્વીએ સ્વાસ્થ્યનું કારણ આગળ ધરીને ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો.

મનાઇ રહ્યું છે કે અલ્વી પહેલી યાદીમાં પોતાનું નામ જાહેર ન થતાં નારાજ હતા. બીજી તરફ ભાજપે અમરોહા બેઠક પરથી કંવરસિંહ તંવર અને બીએસપીએ દાનિશ અલીને ચૂંટણી જંગના મેદાનમાં ઉતાર્યા છે. રાશિદ અલ્વી કોંગ્રેસની 10 સભ્યોની મેનિફેસ્ટો સમિતિના અધ્યક્ષ પણ છે.

READ ALSO

Related posts

વાસ્તુ ટિપ્સ: ઘરમાં મુકી દો આ એક વસ્તુ, ક્યારેય નહી પ્રવેશે નકારાત્મક ઉર્જા

Bansari

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના પૂર્વ MDનું કરોડોનું જમીન કૌભાંડ,એસીબીની તપાસમાં સામે આવી ચોંકાવનારી…

Path Shah

આતંકી અથડામણમાં શહીદ થયા મેજર, મોટી સંખ્યામાં લોકોએ ભીની આંખો સાથે આપી વિદાય

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!