અમદાવાદના મેયર કિરીટ પરમારે ગુરુવારે મોડી સાંજના સુમારે ઔવીસીની પાર્ટીના કોર્પોરેટર સાથે બહેરામપુરા વોર્ડમાં રાઉન્ડ લેતા રાજકીય વિવાદ સર્જાવા પામ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ,ગુરુવારે મોડી સાંજે મેયર કિરીટ પરમાર જમાલપુર વોર્ડના કોર્પોરેટર મુસ્તાક ખાદીવાલાને સાથે રાખી બહેરામપુરા વોર્ડમાં આવેલી સિકંદર બખ્ત કોલોની આવાસ યોજનામાં રહેતા લોકોને પડતી મુશ્કેલીઓ જાણવા પહોંચ્યા હતા.આ ઘટનાના સોશિયલ મિડીયા ઉપર ઔવેસીની પાર્ટી દ્વારા ફોટા વાયરલ કરવામાં આવતા કોંગ્રેસે ઔવેસીની પાર્ટી એ બીજેપીની બી ટીમ હોવાના આક્ષેપને ફરી એક વખત દોહરાવ્યો છે.
READ ALSO
- બિહારમાં મહાગઠબંધન સરકારનું કેબિનેટ વિસ્તરણ / જેડીયુ-આરજેડી સહિતના 35થી વધુ સભ્યો હોવાની સંભાવના, આ તારીખે થશે ફ્લોર ટેસ્ટ
- ગરીબો, સૈનિકો માટે પૈસા નથી પરંતુ પોતાના ઉદ્યોગપતિ મિત્રોની કરોડોની લોન માફ કરીઃ રેવડી કલ્ચર મામલે કેજરીવાલનો પલટવાર
- બિહારે એ જ કર્યુ જે દેશને કરવાની જરૂર, ભાજપ પર તેજસ્વીએ કર્યા આકરા પ્રહાર
- મહાગઠબંધનનો 24 ઓગસ્ટે થશે ફ્લોર ટેસ્ટ, નીતિશ અને તેજસ્વીએ કેબિનેટ વિસ્તરણ પર કર્યો વિચાર; સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ
- પોલીસ ગ્રેડ પે મુદ્દે રાજકારણ ગરમાયુ : કોંગ્રેસે સરકાર પર કર્યો હુમલો, જવાળામુખી સમાન ગણાવ્યો મુદ્દો