GSTV

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ચૂંટણી માટે કોંગ્રેસે કવાયત શરૂ કરી

Last Updated on February 5, 2020 by Mansi Patel

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ચૂંટણી માટે કોંગ્રેસે કવાયત શરૂ કરી છે. અને કોંગ્રેસ કાર્યાલયે બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ  અમિત ચાવડાએ રાજ્યભરના પાર્ટી સંયોજકો સાથે બેઠક કરી હતી.

ઉમેદવારોની પસંદગીમાં સંયોજકોની મહત્વની ભૂમિકા રહેવાની છે. ત્યારે પ્રદેશ પ્રમુખ દ્વારા બેઠક પ્રમાણે સંયોજકોની નિમણુંક કરવામાં આવી છે. સંયોજકો બુથ સુધી પહોંચીને ચૂટણીલક્ષી કામગીરી સોંપવામાં આવશે.

સ્થાનિક પ્રમુખ અને વોર્ડ પ્રમુખની સાથે રહીને સંયોજકો કામગીરી કરશે. તેમ નક્કી થયું છે. પ્રમુખ અને વોર્ડ પ્રમુખની કામગીરીનું ભારણ ઓછું કરવા સંયોજકોની નિમણુંક કરાઈ છે. સભ્ય નોંધણી ઝુંબેશ તેમજ કરવાની પણ સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે.

READ ALSO

Related posts

આશાદીપ સ્કૂલ પર હોબાળો મચાવનાર પૂર્વ કોર્પોરેટર સહિત 7 લોકો વિરૂદ્ધ ગુનો દાખલ, જાણો શું હતો સમગ્ર મામલો

Dhruv Brahmbhatt

રેલવેની નવી સુવિધા/ હવે જનરલ કોચમાં મળશે ‘રિઝર્વ ક્લાસ’ જેવી સુવિધા, જાણો કેવી રીતે મળશે કન્ફર્મ ટિકિટ

Bansari

અત્યંત આધાતજનક સમાચાર: દુર્લભ ગણાતા પેંગ્વિન પર મધમાખીઓએ હુમલો કરતા 63 પક્ષીઓના મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!