GSTV

સોનિયા ગાંધીનો મોદી સરકાર અને અમિત શાહ પર સૌથી મોટો હુમલો, નોર્થ ઇસ્ટ મામલે ફેંક્યો લલકાર

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પૂર્વોતરમાં  થયેલી હિંસા બદલ પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ પર નિશાન સાધ્યું. સોનિયા ગાંધીએ કહ્યું કે અમિત શાહ પૂર્વોતર રાજ્યોમાં જવાની હિંમત થઇ રહી નથી.

નાગરીકતા સુધારા કાયદાને લઇને દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયા છે. જે અંગે સોનિયા ગાંધીએ કહ્યું કે સરકારનું કામ શાંતિ અને ભાઇચારો જાળવી રાખવાનું.  કાયદાથી શાસન ચલાવવાનું અને બંધારણની રક્ષા કરવાનું છે.

પરંતુ ભાજપ સરકારે દેશ અને દેશવાસીઓ પર હુમલો કર્યો છે.  મોદી સરકાર હિંસા અને ભાગલાની જનની બની ગઇ છે. સરકારે દેશને નફરતની ઉંડી ખીણમાં ધકેલી દીધો છે. તથા યુવાનોના ભવિષ્યને આગની ભઠ્ઠીમાં સળગાવી નાંખ્યું છે.

READ ALSO

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!