GSTV

NSUI અને ABVPના ઘર્ષણ બાદ કોંગ્રેસના ગુજરાત યુનિવર્સિટી ખાતે ધરણાં, પોલીસ કાર્યવાહીની કરી માગ

Last Updated on January 8, 2020 by Mayur

અમદાવાદના પાલડીમાં એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ કોંગ્રેસે ગુજરાત યુનિવર્સિટી ખાતે ધરણાં શરૂ કર્યા છે. કોંગ્રેસની માગ છે કે, ABVPના કાર્યકરો વિરુદ્ધ આઇપીસી સેક્શન 307 મુજબ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે. મંગળવારે પાલડીમાં એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. જેમા એનએસયુઆઈના પાંચ જેટલા કાર્યકરો ઘાયલ થયા હતા. એનએસયુઆઈનો આરોપ છે કે, એબીવીપીના કાર્યકરોએ ગુંડાગીરી કરી હુમલો કર્યો હતો. જેથી તેમની વિરૂદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે.

READ ALSO

Related posts

એક વ્યક્તિને 100થી વધુ સાપે ઘેરી લીધો, પાડોશીએ પોલીસને બોલાવી તો જોવા મળ્યો ચોંકાવનારો નજારો

Damini Patel

રસીકરણ/ દેશમાં અત્યાર સુધી 161 કરોડથી વધુ લોકોને અપાયો કોરોના વેક્સિન ડોઝ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા આંકડા

Bansari

આ સ્કીમમાં મળશે 30,000 રૂપિયા, કોણ માટે છે આ સ્કીમ અને કેવી રીતે કરવું અરજી; જાણો બધી ડીટેલ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!