GSTV
Home » News » કોંગ્રેસના જ નેતાએ કોંગ્રેસની કામગીરી પર કર્યો આક્ષેપ, કર્ણાટકમાં આ નેતાને સીએમ બનાવવાની જરૂર હતી

કોંગ્રેસના જ નેતાએ કોંગ્રેસની કામગીરી પર કર્યો આક્ષેપ, કર્ણાટકમાં આ નેતાને સીએમ બનાવવાની જરૂર હતી

Shashi Tharoor leader

કર્ણાટકના મુખ્ય પ્રધાન કુમારસ્વામીએ કહ્યું કે, કોંગ્રેસ નેતા મલ્લિકાઅર્જુન ખડગેને રાજ્યના સીએમ બનાવવાની જરૂર હતી. તેમની સાથે કોંગ્રેસે કથિત રીતે અન્યાય કર્યો. કુમારસ્વામીનું આ પ્રકારનું નિવેદન ત્યારે સામે આવ્યુ જ્યારે કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાવી રહી છે. જ્યારે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો કર્ણાટરમાં સિદ્ધારમૈયાને સીએમ બનાવવાની કથિત રીતે માંગ કરી રહ્યા છે.

આ પ્રકારની માંગ સાથે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ પણ ચાલી રહ્યા છે. ગત દિવસે કર્ણાટક જેડીએસના અધ્યક્ષે જણાવ્યુ હતુ કે, સિદ્ધારમૈયાએ પોતાના કાર્યકાળ દરમ્યાન કોઈપણ પ્રકારનું કામ કર્યુ નથી.આ પ્રકારના નિવેદન બાદ કર્ણાટકમાં ઘમાસાણ સર્જાયુ છે. તો બીજી તરફ ભાજપ નેતા બીએસ યેદિયુરપ્પાએ દાવો કર્યો કે, 23મી મે બાદ કોંગ્રેસના 20 ધારાસભ્યો રાજીનામું આપશે. કોંગ્રેસના નેતાઓ રાજ્યની સરકારથી નારાજ છે.

READ ALSO

Related posts

વિરાટ કોહલીની RCBમાં સામેલ થઇ આ મહિલા, IPLમાં પહેલીવાર થયો આવો ઐતિહાસિક બદલાવ

Bansari

આ Appના કારણે ધડાધડ ઉતરે છે તમારા ફોનની બેટરી, ડિસ્પ્લેને પણ છે ખતરો

Bansari

કેટરિનાએ 2 વર્ષ પહેલાં જોયું હતું આ સપનું, આખરે થયું સાકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!