GSTV

ભોપાલમાં જ્યોતિરાદિત્યની કાર પર જીવલેણ હુમલો, શિવરાજસિંહે Congressની સરકારને લીધી આડેહાથ

congress

Last Updated on March 14, 2020 by Arohi

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપ (bjp)ના નેતા શિવરાજસિંહ ચૌહાણે ( Shivraj Singh Chouhan ) દાવો કર્યો કે, ભોપાલમાં જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia) પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો.  કેટલાક અસામાજિક શખ્સોએ સિંધિયાની કાર પર પથ્થરમારો કર્યો. ભોપાલમાં કોંગ્રેસ (Congress) ના ઈશારે સિંધિયાની કારને રોકવાની કોશિશ કરવામાં આવી.  શિવરાજસિંહે આ મામલે કમલનાથની સરકાર પાસે તપાસની માગ કરી છે.  તેમણે વધુમાં કહ્યુ કે, મધ્ય પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધારે કથળી છે. સીએમ કમલનાથના શાસનમાં અસમાજિક તત્વો બેફામ બન્યા છે. જેથી આવા તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ.

Read Also

Related posts

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

એન્ડ્રોઇડ યુઝર્સ માટે આવ્યા ખુશખબર : ગૂગલે કરી નવા ફીચર અંગે જાહેરાત, ટૂંક સમયમાં જ લોન્ચ કરશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!