લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે પણ મોડી રાતે ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી છે. 35 ઉમેદવારોના નામની આ સાતમી યાદીમાં છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, ઓડિશા, યુપી, તમિલનાડુ, ત્રિપુરા, પુડ્ડુચેરી અને તેલંગાણાના ઉમેદવારોના નામ જાહેર થયા છે.

કોંગ્રેસે રેણુકા ચૌધરીને તેલંગાણાના ખમ્મમથી ટિકિટી આપી છે. જ્યારે ઈમરાન પ્રતાપ ગઢીને યુપીના મુરાદાબાદથી ટિકિટ અપાઈ છે.
મુરાદાબાદથી અગાઉ યુપીના કોંગ્રેસ પ્રમુખ રાજ બબ્બર ચુંટણી લડવાના હતા. જોકે તેઓને ફેતપુર સિકરીથી ચૂંટણી મેદાને ઉતારવામાં આવ્યા છે. થોડા સમયે પહેલા કોંગ્રેસમાં સામેલ થયેલા પ્રીતા હરિતને આગરા બેઠકથી કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે.
- મોટા સમાચાર / ગજરાત વિધાનસભામાં કોંગ્રેસને નહીં મળે વિપક્ષનું પદ, આ ફેરફારથી થયો ઘટસ્ફોટ 
- હાર્દિક પંડ્યાના હાથે આજે ખત્મ થઈ શકે છે ટીમ ઈન્ડિયાના આ ખેલાડીની કારકિર્દી? ટીમ માટે બની ગયો છે માથાનો દુઃખાવો
- બજેટ 2023 / મોદી સરકારની સપ્તર્ષી બજેટ યોજના, આ સાત વિષયમાં સૌનો વિકાસ
- સુરત / કરિયાણાની દુકાનમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થયો, દુકાનદાર સહિત ચાર લોકો દાઝી ગયા
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નિર્ણાયક મેચ / નંબર વન ખેલાડી સૂર્યાને અમદાવાદમાં મલાનનો રેકોર્ડબ્રેક કરવાની તક, ટી-20 રેન્કિંગમાં દબદબો