GSTV

ભાજપમાં ‘ઈનામદાર’ લોકો રહી જ ના શકે, આ તો રાજીનામાં આપવાની શરૂઆત

Last Updated on January 23, 2020 by Karan

સાવલીના ધારાસભ્ય કેતન ઇમાનદારે રાજીનામુ આપતા રાજકારણ ગરમાયુ છે. ત્યારે વિપક્ષે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ તેના પાપે જ તૂટશે. સરકારમાં ધારાસભ્યનું કોઈ સાંભળતું જ નથી. ભાજપમાં ઈમાનદાર લોકો રહી જ ના શકે. આ તો રાજીનામાં આપવાની શરૂઆત છે.

READ ALSO

Related posts

વાઇરલ વીડિયો / માણસોની જેમ દોડે છે આ કૂતરો, જાણો કે એવું તો શું છે ખાસ કે લોકો તેને કહે છે TikTok સ્ટાર

Vishvesh Dave

સાસણ ગીર / રસ્તા પર મુક્તપણે ફરતો જંગલના રાજાનો Video વાયરલ, સોશિયલ મીડિયા પર થઇ રહ્યો છે Viral

Zainul Ansari

VIDEO/ નાગરાજની કમરના લટકા ઝટકા તમે પણ નહીં જોયા હોય, અરીસાની સામે સાપે કર્યો રોકસ્ટાર જેવો ડાન્સઃ વીડિયો જોઈને ડોલી જશો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!