રાજ્યમાં ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ થવા મુદ્દે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ થયા બાદ કોરોનાના ઘણા કેસ સામે આવ્યા.

તેમણે વધુમાં જણાવ્યું છે કે શિક્ષણપ્રધાને જાહેરાત તો કરી પરંતુ એ નથી જણાવતા કે કેટલા વાલીઓએ સંમતિ આપી. આથી સરકાર પહેલા વ્યવસ્થામાં રહેલી ખામીઓની ચકાસણી કરે અને તેને દૂર કરે તેમ મનિષ દોશીએ જણાવ્યું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- કામના સમાચાર/ આ બેંકમાં સરળતાથી મેળવો 10 લાખની લોન, તમે પણ શરૂ કરી શકો છો વ્યવસાય
- ભાજપ સાથે છેડો ફાડનાર ધર્મેન્દ્ર મિલન સામે ફરિયાદ,પોલીસ અને ધર્મેન્દ્રના ટેકેદારો વચ્ચે થયું ઘર્ષણ: પોલીસે કર્યો બળપ્રયોગ
- આઝમ ખાન સામે યોગી સરકારની કાર્યવાહી, લોકતંત્ર સેનાની તરીકે મળતું પેન્શન બંધ કરાયું
- નડ્ડાના બંગાળ પ્રવાસ પર કોલાહલ, ભાજપે કહ્યું પોલીસે રદ્દ કરી બૈરકપુર પરિવર્તન યાત્રા, હવે ખખડાવશે કોર્ટના દરવાજા
- ફ્લિપકાર્ટ તેના ગ્રુપમાં 25,000 ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરશે, આ ત્રણ કંપનીઓ સાથે કરશે ભાગીદારી