GSTV
Home » News » રાજકોટમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ મુદ્દે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

રાજકોટમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ મુદ્દે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

રાજકોટમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો છે કે ભાજપે મોંઘા ભાવે માલ ખરીદ્યો હતો. એટલે પોલ ખુલી ન જાય તે માટે કોથળામાં પથ્થર ભરી તેને સળગાવવામાં આવ્યા છે. સરકારી ગોડાઉનમાં રહેલા માલના પુરાવાનો નાશ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસે હાઈકોર્ટના જજ પાસે તપાસની માંગ કરી છે. ધાનાણીએ એવો પણ સવાલ કર્યો કે ગોંડલ અને રાજકોટના ગોડાઉનોમાં લાગેલી આગની શા માટે હજુ સુધી તપાસ નથી કરવામાં આવી. કૃષિ પ્રધાન જો સ્વીકારતા હોય કે આ કૌભાંડ છે તો પછી તેમણે સીટીંગ જજ મારફતે તપાસ કરાવવી જોઇએ

Related posts

સીએમની ગાડી જ ટ્રાફિક નિયમનું પાલન કરતી નથી તેવા વાઈરલ થયેલા મેસેજ પાછળની સત્યતા આ છે

Mayur

અમદાવાદ ભાજપમાં યાદવાસ્થળી જામી, ડખાઓની ફરિયાદ કમલમ નહીં દિલ્હી પહોંચી

Karan

હવામાન વિભાગે કરી આગાહી, આગામી ચાર દિવસ રાજ્યમાં પડશે મૂશળધાર વરસાદ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!