GSTV
Home » News » ખેડૂતોનું દેવુ માફ કરવાની માગ સાથે કૉંગ્રેસના ધરણા યોજી દેખાવ

ખેડૂતોનું દેવુ માફ કરવાની માગ સાથે કૉંગ્રેસના ધરણા યોજી દેખાવ

જામનગરમાં ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસે ધરણા યોજી દેખાવો કર્યા છે. ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તેવી માંગ કરી છે. અને જિલ્લા પંચાયત કચેરી પાસે ધરણા યોજ્યા છે. કોંગી કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા છે. જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ સાથે જિલ્લા પંચાયત પાસે ધરણા યોજ્યા, ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા.

 

Related posts

અમેરિકા વર્ક વિઝાના નિયમોમાં ફેરફાર કરે તેવા અહેવાલોને પગલે આઇટી શેરોમાં ઘટાડો

Mayur

ઈમરાને ટ્રમ્પને ફોન કરીને કાશ્મીર મુદ્દે મધ્યસ્થીની આજીજી કરી: ટ્રમ્પે ભાવ ન આપ્યો!

Mayur

ઓ બાપ રે, 60 ટકાથી વધુ કાચા તેલનું ઉત્પાદન કરતી દેશની સૌથી મોટી કંપની ONGC આર્થિક સંકટમાં

Karan
Do NOT follow this link or you will be banned from the site!