GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

આ વખતની યાદીમાં કૉંગ્રેસે ભાજપમાંથી જોડાનારા અને પોતાના નજીકનાં લોકોને ટિકિટ આપી

congress

તો કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. ગુરૂવારે રાત્રે જાહેર કરવામાં આવેલી આ યાદીમાં કુલ 31 ઉમેદવારોના નામનું એલાન છે. જેમાંથી છ ગુજરાતના, 19 રાજસ્થાનના અને છ ઉમેદવાર ઉત્તર પ્રદેશના સામેલ છે.

ગુજરાત ઉપરાંત રાજસ્થાનના 19 ઉમેદવારમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને જોધપુર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાનારા જસવંતસિંહના પુત્ર માનવેન્દ્ર સિંહને બાડમેરથી ઉમેદવાર બનાવાયા છે. આ ઉપરાંત રાહુલ ગાંધીના નિકટના વ્યક્તિ ગણાતા જિતેન્દ્ર સિંહને અલવર બેઠકની ટિકિટ આપવામાં આવી.

READ ALSO

Related posts

ફોર્મ્યુલા વન બોસ બર્ની એક્લેસ્ટોન દાદા બનવાની ઉંમરે બન્યા પિતા, 45 વર્ષની પત્ની ફેબિઆના એ પુત્રને જન્મ આપ્યો

Dilip Patel

ભારે વરસાદના પગલે ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે કરાયો બંધ, રાયડી નદીમાં આવ્યું પૂર

Nilesh Jethva

વન નેશન વન રેશનકાર્ડ : જાણો કોન બનાવી શકશે અને કયા કયા દસ્તાવેજોની પડશે જરૂર

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!