GSTV
Home » News » સુરતમાં કોંગ્રેસે દેશભરમાં મહિલાઓ પર થતાં અત્યાચારના વિરોધમાં રેલી કાઢી

સુરતમાં કોંગ્રેસે દેશભરમાં મહિલાઓ પર થતાં અત્યાચારના વિરોધમાં રેલી કાઢી

દેશભરમાં મહિલાઓ પર થતાં અત્યાચારના વિરોધમાં સુરતમાં શહેર કોંગ્રેસે રેલી કાઢી હતી. કોંગ્રેસના નેતાઓ, મહિલા મોરચા સહિતના કાર્યકરોએ મોઢે કાળી પટ્ટી બાંધીને રેલી કાઢીને દેખાવ કર્યા હતા.

સુરતના નાનપુરા સ્થિત મક્કાઇપુલ નજીકથી કેન્ડલ માર્ચ રેલી કાઢી નોંધાવ્યો વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓ પર થતા અત્યાચાર અને ગુનેગારોને સજા કરવામાં સરકાર નિષ્ફળ સરકારનો આક્ષેપ કર્યો હતો.

 

Related posts

BUDGET 2020 : એવું તે કયુ સેક્ટર છે કે નીતિન ભાઈએ 19,000 નોકરીઓ આપી હોવાની વાત કરી

Mayur

જીતુ વાઘાણીના મતે ગુજરાતના આ સેક્ટરમાં રૂપાણી સરકારે સૌથી વધુ બજેટ ફાળવ્યું છે

Pravin Makwana

‘ખેડૂતોની વર્ષો જૂની માંગણી પૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો છે’ કહી નીતિન પટેલે આ મોટી યોજના જાહેર કરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!