GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

રાહુલ ગાંધી વિદેશ પ્રવાસથી પરત, જશે પૂરગ્રસ્ત કેરળની મુલાકાતે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિદેશ પ્રવાસથી પાછા ફર્યા બાદ પૂરગ્રસ્ત કેરળની મુલાકાતે જઈ રહ્યા છે. રાહુલ ગાંધી લગભગ એક સપ્તાહની વિદેશ યાત્રા બાદ દિલ્હીના સ્થાને પહેલા સીધા કેરળ પહોંચી રહ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને પોતાની કેરળ મુલાકાતની જાણકારી આપી છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે તેઓ કેરળના પૂરગ્રસ્ત ક્ષેત્રોની મુલાકાત લેશે અને રાહત કેમ્પો ખાતે રહેતા લોકોને પણ મળશે. આ સિવાય પૂરને કારણે પીડિત માછીમાર સમુદાય અને પૂરમાં મદદ પહોંચાડી રહેલા લોકો તથા જરૂરિયાતમંદોને મળીને રાહુલ ગાંધી તેમના હાલચાલ પણ પુછવાના છે. રાહુલ ગાંધી સતત ટ્વિટરના માધ્યમથી કેરળમાં આવેલા પૂર બાદ રાજ્યના લોકોને ભેદભાવ વગર પુરતી મદદ મળે તેની માગણી કરતા રહ્યા છે.

 

 

Related posts

કોરોનાનો કહેર: દેશમાં છેલ્લા 24 ક્લાકમાં 316નાં કરૂણ મોત, ચેપગ્રસ્તોની સંખ્યા 1 લાખને પાર

pratik shah

ઘાતક વાયરસ: શહેરમાં પ્રતિ એક ક્લાકે એક મૃત્યુ અને નવા 12 કેસો નોંધાયા, પરિસ્થિતિ વધુને વધુ બની ગંભીર

pratik shah

કોરોના: અમદાવાદ જિલ્લામાં છેલ્લા 24 ક્લાકમાં વધુ 11 પોઝિટીવ કેસો નોંધાયા, કુલ કેસની સંખ્યા 200ને પાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!