GSTV
Home » News » સરકાર ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડી રહી છે: રાહુલ ગાંધી

સરકાર ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડી રહી છે: રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાનના બીકાનેરમાં BJP સરકાર પર નિશાન સાધતા કહ્યું કે સરકાર ખેડુતોની સમસ્યા નથી સાંભળતી. ખેડુતોને પાણી નથી મળતું, તેમનું દેવુ માફ નથી કરવામાં આવતું.

સરકારે કહ્યું હતુ કે 2 કરોડ લોકોને રોજગાર મળશે, પરંતુ સરકાર કોઈ પણ વાયદો પૂરા નથી કર્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે રાજસ્થાનમાં 17 હજાર સ્કૂલ બંધ કરવામાં આવ્યા, જેથી હજારો રૂપિયા આપીને પ્રાઈવેટ સ્કૂલમાં ભણે. સરકાર નીરવ મોદી, મેહુલ ચોકસી, વિજય માલ્યા જેવા ઉધોગપતિઓને ફાયદો પહોચાડી રહી છે. રાહુલે કહ્યું કે પીએમ મોદી તમે આ દેશને નથી ચલાવતા. તમને તે વાતનો વહેમ છે. તમને અભિમાન આવી ગયું છે. આ દેશને યુવાનો, ખેડૂતો. મહિલાઓ, શ્રમિકો અને નાના દુકાનદાર ચલાવે છે.

Related posts

આસામમાં ભારે વરસાદ બાદ 16 ગેંડા સહિત 187 વન્યજીવોના મોત

Bansari

બિહારમાં ભારે પુરના કારણે 104ના મોત, 81 રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા

Bansari

કર્ણાટકના ધારાસભ્યોએ રમેશ કુમારને પત્ર લખી હાજર થવા એટલો સમય માગ્યો કે વધુ એક ચૂંટણી થઈ જાય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!