GSTV
Home » News » રાહુલે પત્રકારનો પરસેવો લૂછ્યો, સ્ટાફે VIDEO ઉતારીને કહ્યું ‘આ રાહુલ ગાંધીની માણસાઈ’

રાહુલે પત્રકારનો પરસેવો લૂછ્યો, સ્ટાફે VIDEO ઉતારીને કહ્યું ‘આ રાહુલ ગાંધીની માણસાઈ’

rahul gandhi help journalist

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં રાહુલ ગાંધી તેમના રૂમાલથી એક માણસના માથા પરનાં પરસેવાને લૂસી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી સાથે કારમાં બેઠેલી વ્યક્તિ રાજસ્થાનનો પત્રકાર રાજેન્દ્ર વ્યાસ છે કે જે રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થઈ ગયો હતો.

જે સમયે આ ઘટનાં બની ત્યારે રાહુલ ગાંધીનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. જ્યારે રાહુલ ગાંધીએ રોડ પર અકસ્માત જોયો ત્યારે તરત જ તેણે પોતાની ગાડી ઉભી રખાવી અને પત્રકારને તેમની ગાડીમાં હૉસ્પિટલ ભર્તી કરાવ્યો.

તે વિડિયોમાં જોઈ શકાય છે કે રાહુલ ગાંધી એક ઘાયલ માણસના માથા પરનો પરસેવો લૂસી રહ્યાં છે. આ વિડિયો તેના સ્ટાફે રેકોર્ડ કરી લીધો છે. એવું કહેવામાં આવે છે કે પત્રકાર વ્યાસ મધ્ય દિલ્હીમાં રોડ અકસ્માતનો શિકાર બન્યો હતો. રાહુલ ગાંધી ઇજાગ્રસ્ત પત્રકારની મદદ માટે આગળ આવ્યા એવી આ પહેલી ઘટનાં નથી. આ પહેલા પણ એક વિડિયો વાયરલ થયો હતો.

READ ALSO

Related posts

કોહિનૂર ઈમારત કેસ મામલે કલમ 144 લાગુ, રાજ ઠાકરે પહોંચ્યા ED ઓફિસ

Mayur

હાર્દિક પંડ્યા સાથે પ્રેગ્નેન્ટ લીઝાએ લેક્મે ફેશન વીકમાં આ રીતે લગાવી આગ

Arohi

પાકિસ્તાને કરી પ્રિયંકા ચોપરાને એમ્બેસેડર પદ પરથી હટાવવાની માંગણી, UNને લખ્યો પત્ર

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!