GSTV
Home » News » PM મોદીએ ગુરૂ સમાન અડવાણીને લાત મારીને સ્ટેજ નીચે ઉતારી દીધા

PM મોદીએ ગુરૂ સમાન અડવાણીને લાત મારીને સ્ટેજ નીચે ઉતારી દીધા

કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એકવાર ફરીથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. હરિદ્વારમાં એક રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હિન્દુ ધર્મ વિશે વાત કરી હતી અને કહ્યું કે હિન્દુ ધર્મમાં સૌથી મહત્વની વસ્તુ ગુરુ છે. અડવાણી નરેન્દ્ર મોદીના ગુરુ છે. શું તમે અડવાણીજીની સ્થિતિ જોઈ છે? અડવાણી જીને સ્ટેજ પરથી લાત મારીને ઉતારી નાખવામા આવ્યાં છે.

આ પહેલા રાહુલે મહારાષ્ટ્રમાં લાલકૃષ્ણ અડવાણી વિશે કહ્યું હતું કે મોદીએ અડવાણીને ચપ્પલ મારીને સ્ટેજ પરથી નીચે ઉતાર્યા હતા. રાહુલનું નિવેદન બીજેપી દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યું હતું. વિદેશી બાબતોના પ્રધાન સુષ્મા સ્વરાજે રાહુલને મર્યાદામાં રહેવાની સલાહ પણ આપી હતી.

READ ALSO

Related posts

દેશના આ 3 રાજ્યોમાં કોંગ્રેસનો 30 વર્ષથી વનવાસ, રાહુલે પીએમ બનવું હશે તો બદલવી પડશે રણનીતિ

Karan

CRPFમાં હેડ કોન્સ્ટેબલનાં 1412 પદ માટે બમ્પર વેકેન્સી, અરજી માટેની આ છે છેલ્લી તારીખ

pratik shah

યુપીમાં મોદી સરકારના વિરોધ પ્રદર્શનમાં જાણો કેટલાના થયાં મોત, કેટલા થયા ઘાયલ : સરકારે કર્યો ખુલાસો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!