GSTV

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અમિત ચાવડાની સૂચનાથી મહેસાણા શહેર પ્રમુખ તરીકે આ નેતાની કરાઈ નિમણુક

amit chavda

Last Updated on September 18, 2020 by

આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે ચૂંટણી પહેલા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચનાથી મહેસાણા કોંગ્રેસે શહેર પ્રમુખ તરીકે પી.કે.પટેલની નિમણુક કરી. આ કાર્યક્રમમાં અત્યાર સુધી શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટ હતા તેમની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. તો બીજી બાજુ નવા પ્રમુખની નિયુક્ત કાર્યક્રમમાં કોંગ્રેસના સભ્યો અ કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હતા. મહેસાણામાં વિજાપુર, ઊંઝા સહિત સતલાસણામાં પણ ફેરફાર કરતા હવે મેહસાણા કોંગ્રેસના રાજકારણમાં સમીકરણો બદલાશે તેવા એંધણ છે.

READ ALSO

Related posts

ખેલાડીઓને બખ્ખાં: ટી 20 સીરિઝમાં ભારતને હરાવવાનું ઈનામ મળ્યું, આ દેશ દરેક ખેલાડીને રોકડા રૂપિયા આપી કરશે માલામાલ

Pravin Makwana

સેબીએ મ્યુચલ ફંડ રોકાણકારોને આપી રાહત, હવે થોડી જ મિનિટમાં ઉપાડી શકશો નાણાં, જાણો પુરી ડીટેલ

Damini Patel

બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર: આવતીકાલથી ચેકબુક, કૈશ, ટ્રાંજેક્શન સહિતની સર્વિસના ચાર્જમાં થશે વધારો, આ સુવિધા માટે આપવા પડશે રૂપિયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!