GSTV
Banaskantha ગુજરાત

કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે વિધાનસભાની ચૂંટણીમાં જીતનો કર્યો હુંકાર, તલવાર બાજી કરતો વીડિયો વાઇરલ

બનાસકાંઠાના પાલનપુરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનો પટ્ટા ખેલતો વીડિયો વાઇરલ થયો હતો.કેટલાક સમાજમાં રીત રસમ પ્રમાણે શુભ પ્રસંગે તલવાર બાજી કરવામાં આવતી હોય છે.ત્યારે જગદીશ ઠાકોરે પણ તલવાર બાજી કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.જોશ સાથે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે પટ્ટા ખેલ્યા હતા.

યાત્રાધામ ફાગવેલમાં ભાથીજી મહારાજના મંદિરના પટાંગણમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતની જાણીતી તલવારબાજી કરતા જોવા મળ્યા હતા. જગદીશ ઠાકોરે તલવાર બાજી કરતાં કરતાં કોંગ્રેસના ભરતસિંહ અને નેતાઓને ભેટ્યા હતા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના સમર્થકો ઉમટ્યા હતા. કોંગ્રેસના પ્રદેશ આગેવાનો પણ ફાગવેલમાં હાજર રહ્યા હતા. જગદીશ ઠાકોરે વિધાનસભાની ચૂંટણીમાં જીતનો હુંકાર કર્યો.

MUST READ:

Related posts

ગાંધીનગર જિલ્લામાં કોંગ્રેસ મોટો ઝાટકો, પૂર્વ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ

GSTV Web Desk

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં થયો હોબાળો, શિક્ષકોની કાયમી ઘટ પૂરી કરવાની માંગ સાથે વિપક્ષનો ઉગ્ર રોષ

GSTV Web Desk

સામાજીક સૌહાર્દનું પ્રતિક – રથયાત્રા : અમદાવાદ પોલીસના મહિલા અધિકારીઓની અધ્યક્ષતામાં યોજાયું સૌહાર્દ સંમેલન

GSTV Web Desk
GSTV